ઉત્તર ગુજરાત નું પ્રખ્યાત લીલી હળદર નું શાક બનાવવાની રીત

Описание к видео ઉત્તર ગુજરાત નું પ્રખ્યાત લીલી હળદર નું શાક બનાવવાની રીત

લિલી હળદર નું શાક

સર્વિંગ- 4 થી 5 વ્યક્તિ

સામગ્રી....

200 ગ્રામ-લિલી હળદર(1 બાઉલ)
1 બાઉલ-ઝીણું સમારેલું લીલું લસણ
1 બાઉલ-સમારેલ ટામેટા
1 બાઉલ-સમારેલ ડુંગળી
1 ચમચી-આદુ,મરચા,લસણ ની પેસ્ટ
કોથમીર
1 નાની ચમચી-ગરમ મસાલો
1 ચમચી-કાશ્મીરી લાલ મરચું
1 બાઉલ-દહીં
1/2 બાઉલ-બાફેલા વટાણા
(દરેક શાકભાજી નું પ્રમાણ સરખું રાખવું..)
(વટાણા મેં 1/2 બાઉલ લિધા છે તમે 1 બાઉલ લઇ શકો)
1/2 કપ -ઘી
સ્વાદ અનુસાર મીઠું

સર્વ કરવા.
બાજરી નો રોટલો

👉 Please Like & Follow my Facebook Page :   / kitchenofhimani  

👉 Follow me on Instagram :   / himaniskitchen  

👉 Follow me on Twitter :   / himaniskitchen  

👉 Subscribe to My Channel on Youtube : ‪@HimanisKitchen‬


#lilihaldarnushak #lilihardar #winter #himaniskitchen #himaniprajapati #patan #kathiyavadirecipes #lilihaldarnushakrecipe #kathiyavadirecipes #winterfood #healthyrecipes #helthyfood

Комментарии

Информация по комментариям в разработке