ગૌ સેવા અભિયાન | શ્રીજી ગૌશાળા અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ | શ્રી મેહુલભાઈ આચાર્ય

Описание к видео ગૌ સેવા અભિયાન | શ્રીજી ગૌશાળા અને સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ | શ્રી મેહુલભાઈ આચાર્ય

(प्रवचन गुजराती भाषा में रहेगा)

|| શ્રી હરિ ||
પ્રશાંત ચોકસી મેમોરીયલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા
"ગૌ-સેવા-અભિયાન"

...સમય અને સ્થળ...
તા. ૧૬-૦૬-ર૦રર, ગુરૂવાર, સવારે ૭-૦૦ કલાકે
શ્રીજી ગૌશાળા, જામનગર રોડ, સ્ટેડીયમ પાસે, રાજકોટ.

અમારા ટ્રસ્ટ દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃતિ અંર્તગત્ હિંદુ સંસ્કાર, સંસ્કૃતિ અને પરંપરામાં ગાયમાતાનું વિશિષ્ટ મહત્વ, ગાય માતાનું સંર્વધન અને ગૌરક્ષા તથા ગૌ આધારીત પ્રોડકટના સર્વાંગી મહત્વ, તથા જીવદયા વિશે, શ્રી સંસ્કૃતિ આર્ય ગુરૂકુળ, રાજકોટ ના યુવા અને કાશિ વિદ્યાપીઠના સુસંસ્કૃત વિદ્વાન
મા.શ્રી મેહુલભાઇ આચાર્યજી
ના વકતવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આ વિષયમાં રસ ધરાવતી ગૌસેવાનું કાર્ય કરતી સંસ્થાઓ ગૌશાળાના સંચાલકો, ગૌ પ્રેમીઓને પધારવા અમારા ટ્રસ્ટ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ. (અમારા કન્વીનરશ્રીઓ પાસે એન્ટ્રી કારાવવી જરૂરી છે.)

-- સત્કર્મ ગૃપ ના રૂટીન સેવાક્રમ પણ કાર્યક્રમની શરૂઆત થશે.
-- આ પ્રસંગે રાજકોટની જરૂરીયામંદ ગૌશાળામાં ટ્રસ્ટ તરફથી લીલાચારા ની સેવાનું આયોજન છે.
-- કાર્યક્રમના અંતે ‘અલ્પાહાર’ ની વ્યવસ્થા રાખેલ છે.

કાર્યક્રમના કન્વીનરશ્રીઓ *
શ્રી ભાવેશભાઇ પારેખ (ગોકુલ ટચ)
શ્રી અરવિંદભાઇ રાણપરા
શ્રી રાજેશભાઇ પાટડીયા
શ્રી ધર્મેશભાઇ જોગીયા

હિતેષભાઇ બી. ચોકસી મો. ૯૧૦૬૦ ૮૬૦૩૬, મો.૯૪ર૬૪ ૬૦૨૯૭

યુટ્યુબ લાઇવ લીંક:    • ગૌ સેવા અભિયાન | શ્રીજી ગૌશાળા અને સં...  
સ્થળ ગુગલ મેપ: https://goo.gl/maps/DHTqxeRWVyPJraHx7

સંસ્કૃતિ આર્ય ગુરુકુળ સંબંધ માં વધુ માહિતી માટે નીચે મુજબ સંપર્ક કરી શકો છો...

ઉત્પાદ અને કુરિયર સંબંધિત પ્રશ્નો માટે:
+91 6352 483 012

સુવર્ણપ્રાશન અને અન્ય પ્રકલ્પો માટે :
+91 966 456 4087

ગુરુકુલમ અભ્યાસ, શિબિર અને અન્ય ટેકનીકલ સહાય માટે:
+91 8686 6161 41

વેબસાઈટ:
http://www.sanskrutigurukulam.com​​​

Facebook પેજ:-
  / mehulsanskruti  

Instagram લીંક:-
  / sanskruti_arya_gurukulam  

અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો:
   / @acharyamehulbhai  

---

विडियो अच्छा लगे तो लाईक, कमेंट और शेर करना न भुले।
#Ayurveda​​​ #Gurukul #Bharat #Indian School #Vedic School #Sanskriti Arya Gurukulam #Alternative School #Bharatiya School #Bhakti Yoga School #Learning in India #Ved #Shashtra #Upanishad #Traditional School #Traditional Education #Bharatiya Education #Education in India #Alternative Education System #Mehul Acharya

SANSKRUTI ARYA GURUKULAM
"संस्कृति संवर्धन संस्थान" 1970 से भारतीय संस्कृति के आधारभूत ग्रंथों का संरक्षण और संवर्धन करनेवाली संस्था है। "संस्कृति आर्य गुरुकुलम्‌" वैदिक आश्रम प्रणाली के अनुसार शिक्षा प्रदान करने वाला एक गुरुकुल है।
यहां बच्चों के समग्र विकास के साथ-साथ भारतीय संस्कार, संस्कृतियों और परंपराओं को भी सिखाया जाता है। यहां लोगों के लिए आयुर्वेद, पंचगव्य, पंचकोश विकास, गर्भ संस्कार और भ्रूणविज्ञान, आदर्श माता-पिता, संस्कृत भाषा की कक्षाओं आदि के लिए कई संस्कृति संवर्धन के सेमिनार और पाठ्यक्रम करते हैं।
यहां बच्चों के अध्ययन और सभी कार्यक्रम मुफ्त या स्वैच्छिक अनुदान के साथ आयोजित किए जाते है ।

Комментарии

Информация по комментариям в разработке