Apexa Pandya | મેલડી કરશે બેડો પાર | Moti Ma Meldi Dev | Hd Video |

Описание к видео Apexa Pandya | મેલડી કરશે બેડો પાર | Moti Ma Meldi Dev | Hd Video |

સૌને જય "મોટી માઁ મેલડી"...સૌના સપના ભગવતી પૂરા કરે એજ માઁ ને પ્રાથના🙏


શ્રી "મોટી માઁ મેલડી" માતાજી ના દરબારમાં દર રવિવારે નામાંકીત કલાકારો સાથે ભજન ની મોજ હોય છે જો આપ એ લાઈવ તમારા ઘરે જોવા માગતા હોય તો તમે હા આ ચેનલ "Moti Ma Meldi Dev" ને subscribe કરો...


પ્રોગ્રામ માં જે પણ ઘોળ આવે એ રાધનપુર ની દરેક હોસ્પિટલ અને ઝૂપડ પટી માં દર મંગળવારે જમણવાર આપવા માં આવે છે ...અને જે રખડતા ગાય કે નંદી હોય એમને લીલો કે સુકો ચારો નાખવામાં આવે છે...

તમે દાન કરવા માગતા હોય તો તમે ઓનલાઇન દાન પણ કરી શકો છે....દાન કરવા માટે ફોન પે કે ગૂગલ પે પર કરી શકો છે....

6353525159 Google Pay nomber


સેવાના કર્યા માં સહયોગી બનો...અને ગરીબ માણસ અને નંદી ભુખ્યા ન રે એવા આ સેવાના કર્યા માં સહયોગી બનો...

જય મોટી માઁ મેલડી...🙏

@ Divya Chaudhari Official
@Moti Ma Meldi Dev

Комментарии

Информация по комментариям в разработке