તુલસી તારા પાંદડા મા શયામ વસે છે|| 👇લખેલ || tulsi rata pandda ma siyam vase che || kirtan || 🙏

Описание к видео તુલસી તારા પાંદડા મા શયામ વસે છે|| 👇લખેલ || tulsi rata pandda ma siyam vase che || kirtan || 🙏

તુલસી તારા પાંદડા મા શયામ વસે છે|| 👇લખેલ || tulsi rata pandda ma siyam vase che || kirtan || ‪@Sarusbhajanbhakti‬ 🙏




................. લખેલ.................


તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...

એક બાજુ રિદ્ધિ અને બીજી બાજુ સિદ્ધિ
વચમાં ગણપતિ ભગવાન વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...

એક બાજુ બ્રહ્માજીને બીજી બાજુ બ્રહ્માણી
વચમાં ચારેય વેદ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...

એક બાજુ વિષ્ણુજી ને બીજી બાજુ લક્ષ્મીજી
ઉપર શેષનાગ છાયા કરે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...

એક બાજુ ભોળાનાથને બીજી બાજુ પારવતી
વચમાં ગંગાજીની ધાર વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...

એક બાજુ રામજી ને બીજી બાજુ સીતાજી
ચરણોમાં હનુમાનજી મહારાજ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...

એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી
વચમાં વાંસળીના સૂર વહે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...

એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત
એમાં શામળિયો ભગવાન વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...
તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે
શ્યામ વસે છે રે ઘનશ્યામ વસે છે...



🌹🌺🌹


#bhajan
#kirtan
#krishnakirtan
#krishnabhajan
#rambhajan
#ramkirtan
#gujratibhajan
#dhun
#satsung


🌹🌺🌹



.............. 🙏Jay sree krishna🙏...............

Комментарии

Информация по комментариям в разработке