Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть અમારી શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી // Teachers Day

  • P M SHREE TOYANI PRA SHALA
  • 2025-09-04
  • 1280
અમારી શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી // Teachers Day
  • ok logo

Скачать અમારી શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી // Teachers Day бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно અમારી શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી // Teachers Day или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку અમારી શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી // Teachers Day бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео અમારી શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી // Teachers Day

અમારી પી. એમ. શ્રી તોયણી પ્રાથમિક શાળા માં તા. 4 સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ શિક્ષકદિન ની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, મહાન શિક્ષણવિદ અને તત્વચિંતક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે આ દિવસ શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.

સવારે શાળાના તમામ વિધાર્થીઓએ પોતાના શિક્ષકગણને ફૂલો અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. વિધાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાર્થના-ગીત, ભાષણ, કવિતા-વાંચન, નૃત્ય તેમજ શિક્ષકગણના વ્યક્તિત્વ પર નિબંધ રજૂ કરવામાં આવ્યા હતા.

વિશેષ રૂપે ધોરણ ૮ ના વિધાર્થીઓએ “એક દિવસ માટે શિક્ષક” બનીને જુદા જુદા વર્ગોમાં પાઠ ભણાવવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો, જેને સૌએ ખૂબ પસંદ કર્યો. આ પ્રવૃતિ દ્વારા બાળકોને શિક્ષકના કાર્ય પ્રત્યે માન અને જવાબદારીનો અનુભવ થયો.

શાળાના વડાશિક્ષકશ્રીએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં શિક્ષકનું સ્થાન માતા-પિતા બાદ સર્વોચ્ચ ગણાવી, શિક્ષક સમાજના સાચા દીવાદાંડી હોવાનું જણાવ્યું. શિક્ષકદિનના અવસરે શિક્ષકોના સેવાકાર્યને યાદ કરીને તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફ તથા વિધાર્થીઓએ સહકાર આપ્યો હતો. કાર્યક્રમના અંતે મીઠાઈ વહેંચવામાં આવી અને સૌએ શિક્ષકદિનની શુભેચ્છાઓ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • બેગલેશ ડે 23/08/2025 નો કાર્યક્રમ #school #bagless#students #study #shorts #trending #feed
    બેગલેશ ડે 23/08/2025 નો કાર્યક્રમ #school #bagless#students #study #shorts #trending #feed
    2 месяца назад
  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]