ઘનશ્યામ જાગો ઉઠો ને આવો હરી ઉતાવળા | Lagn Git | Swaminarayan Kirtan

Описание к видео ઘનશ્યામ જાગો ઉઠો ને આવો હરી ઉતાવળા | Lagn Git | Swaminarayan Kirtan

આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....

ઘનશ્યામ જાગો ઉઠો ને જગાડો નિંદ્રા
ઘનશ્યામ તમારા ભક્તો ને ઘેરે અવસર હરી ને કેમ આવે નીંદ્રા

ઘનશ્યામ ગણપતિ આવ્યા અને કુળદેવી માતા આવશે
ઘનશ્યામ જાજી જોઉં છું તમારી વાટ... હરીને

ઘનશ્યામ ધર્મદેવ આવ્યા અને ભક્તિમાતા આવશે
ઘનશ્યામ જાજી જોઉં છું મોટીબા ની વાટ....

ઘનશ્યામ વશરામ મામા આવ્યા ને હરિયાળી મામી આવશે
ઘનશ્યામ જાજી જોઉં છું ચંદા માસી ની વાટ...

ઘનશ્યામ રામપ્રતાપ ભાઇ આવ્યા અને સુવાસિની આવશે
ઘનશ્યામ જાજી જોઉં છું ઇચ્છારામ ની વાટ...

ઘનશ્યામ જાગો ઉઠો ને જગાડો નિદ્રા...

Shobhna Ben Youtube Channel

Комментарии

Информация по комментариям в разработке