Sunrise and Sunset Views from Patanvav Osam Hill|| પાટણવાવ પર્વત | 4k |

Описание к видео Sunrise and Sunset Views from Patanvav Osam Hill|| પાટણવાવ પર્વત | 4k |

Sunrise and Sunset Views from Patanvav Osam Hill

Likes share subscribe


patanvav
patanvav hill
patanvav osam hill
mountain
upleta
patanvav melo
mountain
monsoon
varsad
પાટણવાવ
ઓસમહિલપાટણવાવ
#patanvav
#gujjuvlogs
#gujjuvlogs
#mountains
#naturelovers
#nature
#osamhill
#junagadh
#upleta
#parabdham
#mountains
#monsoon
#barish
#પાટણવાવ



બ્રિટિશ શાસન સમયે પાટણવાવ ગોંડલ રજવાડા હેઠળ આવતું હતું અને કિલ્લેબંધ શહેર હતું.

હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ વદી અમાસના રોજથી ત્રણ દિવસ માટે લોકમેળો ઓસમની તળેટીમાં ભરાય છે.આ મેળા દરમ્યાન દૂર-સુદૂરથી લોકો પવિત્ર શ્રી માત્રીમાતાજીના દર્શન કરવા પહાડ પર જાય છે. આ ગામ જૈન અને હિન્દુ પરીવારો માટે પવિત્ર યાત્રાધામ છે.

ઓસમ પર્વત પર ચાર મુખ્ય મંદિરો આવેલ છે. બે ભગવાન શ્રી શંકરને સમર્પિત છે, એક શ્રી ટપકેશ્વર મહાદેવ અને બીજુ શ્રી ભીમનાથ મહાદેવ જે ભીમકુંડ સમીપે આવ્યું છે. જૈન ધર્મના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર ભીમનાથ મંદિર નજીક નૈસર્ગિક જગ્યાએ ઉભારવામાં આવેલ છે.[૩]

પાટણવાવ (તા. ધોરાજી) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ધોરાજી તાલુકામાં આવેલું એક વિકસીત ગામ છે.

Комментарии

Информация по комментариям в разработке