મહાલક્ષ્મી વ્રત

Описание к видео મહાલક્ષ્મી વ્રત

હિન્દુ પંચાગમાં જણાવ્યા અનુસાર, પ્રતિવર્ષ ભાદરવા માસની શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મહાલક્ષ્મી વ્રતની શરૂઆત થાય છે. આ વ્રત આસો માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ સુધી કરવામાં આવે છે.

Комментарии

Информация по комментариям в разработке