Harkhe Aashu Aavi Rahya || Kaivan Shah

Описание к видео Harkhe Aashu Aavi Rahya || Kaivan Shah

Pubilsh 1 May 2022

mumukshu rivakumari diksha song [surat]

Blessings :- Gachaadhipati P.Pu Aachrya Dev Shree Daulatsagarsurishwarji M.sa

Singer :- Kaivan Shah (surat)

Lyrics :- Ankit Shah (surat)

Music :- tejas

Mixing & Mastring :- Jaydeep Raval

Recording :- Musical Aroma Film Studio

Cinematography :- Prit Shah

Editing :- B.h Production House

Special Thanks..
Bhavinbhai Shah & Family

Our Other Songs
👇👇👇
Rajoharan daan
👇👇👇
   • Rajoharan Daan || Rajoharan Dhun || K...  

Vitragi thava vairagi banu
👇👇👇
   • Vitragi thava vairagi banu || Mumuksh...  

Ghani Khamma
👇👇👇
   • Ghani Khamma || Kaivan Shah || Surat◆...  

Please Follow Us
👇👇👇
Instagram
👇👇👇 https://instagram.com/kaivan_shah_22?...

Facebook
👇👇👇
  / kaivan.shah.142  

Lyrics...

રે હરખે આંસુ આવી રહ્યા..
પામી પરમની પ્રિતે પુજાશે..
એ ધન્ય પળને માંગી રહ્યા..
પામી પરમની પ્રિતે પુજાશે..
રે હરખે આંસું આવી રહ્યા..
મારા વીરના વારસ બનવાના..

જન્મારો જીવ્યો જે..
ભવવન માં ભટકીને..
આતમની ઓળખાણે..
આ સંસારથી અટકીને..

મોહ માયાને મમતા ત્યજી..
રત્નકુંક્ષી બનાવી શણગારે..
રે હરખે આસું આવી રહ્યા..
પામી પરમની પ્રીતે પૂજાશે..
રે હરખે આસું આવી રહ્યા..

પરમપિતાને પામી..
પ્રેમાળતા પિછાણી..
અષ્ટ માતાના ખોળે..
રમવાને રોમ રંગાણી..
વિરતી રંગે રંગી..
બનવાને અસંગી..
ગુરુઆણા સુસંગી..
બને કરમોના રે જંગી..

મોહ‌માયા ને મમતા તજી..
રત્નકુંક્ષી બનાવી શણગારે..
રે હરખે આસું આવી રહ્યા..
મારા વિરના વારસ બનવાના..

શ્રમણોની જોઈ પંગત..
મન માને કરવા સંગત..
એને લાગી એની રંગત..
હવે બનશે રે અંગત..
ગોયમના વેષે રંગાશે..
એ સંયમ સંયમ રાચે..
અર્હમને અંકિત કરવા..
રજોહરણ લઈ નાચે..

મોહ‌‌ માયાને મમતા ત્યજી..
રત્નકુંક્ષી બનાવી શણગારે..
રે હરખે આસું આવી રહ્યા..
ધવલ વેષે વધાવી આવકારે..
રે હરખે આસું આવી રહ્યા..
પામી પરમની પ્રીતે પૂજાશે..

મારા વિરના વારસ બનવાના....

✍️Ankit Shah (Surat)

Комментарии

Информация по комментариям в разработке