UNSUNG HERO | એક કદમ, પ્રકૃતિ તરફ | GREEN ARMY | MY POD 03

Описание к видео UNSUNG HERO | એક કદમ, પ્રકૃતિ તરફ | GREEN ARMY | MY POD 03

નમસ્તે મિત્રો!

MY POD STUDIO ના આ ખાસ Episode માં આપનું સ્વાગત છે.

આ પોડકાસ્ટમાં અમે GREEN ARMY CHERITABLE TRUST ના સભ્ય વિપુલભાઈ સાવલિયા અને તુલસી કાકા સાથે એક ખાસ ચર્ચા કરી છે. આ બંને મિત્રો તેમના સ્વયં-સેવકો સાથે 365 દિવસ વૃક્ષ ઉછેર અભ્યાન ચલાવી રહ્યા છે.
અહીં આ સભ્યો દ્વારા કઇ રીતે રોજ plantation કરે છે લોકો તેમને કઇ રીતે મદદરૂપ થાય છે, કઇ રીતે smc એમને મદદ કરે છે અને plantation nu મહત્વ શું? કેવી ચેલેન્જ આવતી હોય છે. Pollution સામે કેમ લડી શકાય, એક સામાન્ય વ્યક્તિ ધારે તો શું કરી શકે, નિષ્ફળતા, સફળતા, વિશે ચર્ચા કરી છે.

365 days tree plantation organization...
🌳Green Army Charitable Trust Surat🌳
Contact :-63 53 53 70 92

જો તમે આ વિષયમાં રસ ધરાવતા હો, તો આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

વધુ જાણવા માટે અને આ વિશે વિગતવાર સમજવા માટે પોડકાસ્ટ જરૂરથી સાંભળો અને comments માં તમારા પ્રશ્નો અને વિચારો શેર કરો!

ABOUT MY POD STUDIO

આ YouTube Channel અમે ખાસ કરીને Gujarati Community માટે શરૂ કરી છે. આ Podcast નો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પણ આપણે જે values, traditions, અને વિચારધારા ધરાવીએ છીએ, તે રજૂ કરવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે Gujarati Communityના દરેક સભ્યને અને ખાસ કરીને Youth ને આ વાર્તાઓ અને અનુભવો દ્વારા પ્રેરણા મળે.

આ Channel એ એક પ્લેટફોર્મ છે, જ્યાં આપણે આપણા સમાજના લોકોની success stories, struggles, અને insights શેર કરીશું, જેથી કોઈપણ વ્યક્તિને પોતાના જીવનમાં નવું કામ શરૂ કરવામાં અને મજબૂત બનવામાં મદદ મળી શકે. આ podcast માં અમે Hinduism, Finance, Business, Startups, History, Gujarati Films, અને Sportsને કવર કરવાનો પ્રયત્ન કરીશું.

સાથે જ, આ Channel આપણા કલા, સંસ્કૃતિ, અને ભાષાને ઉજાગર કરે છે, અને World ના કોઈ પણ ખૂણે બેઠેલા Gujarati Community ને જોડે છે.

Subscribe કરો અને તમારા Knowledge ના Hunger ને Satisfy કરો!

#15august #plantation #Pollution #Human welfare #Nature #love #parents #Surat #Gujarat #India #environment #healthy nature #greenIndia #greenworld #smc #greenvolunteer #plant #plantbiology #green plant #humanity #service

Комментарии

Информация по комментариям в разработке