અહી ચા ની પ્રસાદી લો અને હરસ-મસા મટાડો l હરસિદ્ધિ માતાજી મંદિર-જશાપરનો દર્શન

Описание к видео અહી ચા ની પ્રસાદી લો અને હરસ-મસા મટાડો l હરસિદ્ધિ માતાજી મંદિર-જશાપરનો દર્શન

શું માત્ર ચા પીવાથી મટી જાય કોઈપણ દર્દ ??
આપ કહેશો કે અમે તો રોજ પીએ છીએ પણ આ ચા જેવી તેવી નહીં માતા હરસિધ્ધિના આશીર્વાદથી બનેલી છે જે તમામ દુઃખ દર્દ મટાડી દે છે
ચા ની પ્રસાદી ગ્રહણ કરવાથી જ હરસ ની સમસ્યા હંમેશા માટે દૂર થઈ જાય છે તેઓ દાવો કરવામાં આવે છે
ના દોરા ન કોઈ મંત્ર ન કોઈ જાપ ન કોઈ દવા
માત્ર ચા પીવાથી મટે છે હરસ મસા માથાનો દુખાવો
ગુજરાત ભરમાં નાના મોટા દેવી દેવતાઓંના હજારો લાખો મંદિર આવેલા છે મંદિરે મંદિરે અલગ અલગ માન્યતાઓ પણ છે
પણ જામકંડોરણા પાસે આવેલા જશાપર ગામના હરસિદ્ધિ માતાજી નો પરચો અલગ છે
૨૦૨૦ માં નિર્માણ પામેલા આ મંદિરમાં હરસિદ્ધિ માતા હાજરાહજૂર છે તેવો દાવો અહીં આવતા ભક્તો કરે છે
અહીંયા દર્શને આવતા ભક્તોની કેટલી બીમારીઓ માતાજીના આશીર્વાદથી દૂર થઈ ગઈ છે
મંદિર આવતા ભક્તોને હવે દવા નહીં માતાજીની દુઆએ કામ કરી બતાવ્યું છે
જેને હરસ મસા ભગંદર માથાનું કે શરીરનું દુખાવો રહેતો હોય તેવો કોઈ પણની જાતની બીમારી હોય તો આવા ભક્તોએ રવિવાર મંગળવાર અને શુક્રવારે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ કારણકે અઠવાડિયાના આ ત્રણ દિવસ જ અહીં ચા આપવામાં આવે છે અને કહેવાય છે કે આ ચા ની પ્રસાદીમાં જ છે માતાજીનું ચમત્કાર.
પણ જો આપ આવા ઈચ્છતા હોય હરસિધ્ધિ માતાના દર્શન કરવા ઇચ્છતા હોય અને જો બાધા લેવાની હોય તો સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધીમાં મંદિરે પહોંચી જવું
કારણકે આ સમય દરમિયાન ચા ની પ્રસાદી આપવામાં આવે છે
કહેવાય છે કે આ ચા ઔષધીનું કામ કરે છે અહીં કોઈ જ એવી ઔષધી નાખવામાં આવતી નથી પરંતુ આ ચા તો આપણા ઘર જેવી જ છે તેમ છતાં અને કોઈ લોકોની બીમારીનો ઈલાજ કરી આપે છે માતાજીના મંદિરમાં ચા ની પ્રસાદી આપવામાં આવે છે જેને ભક્તો જમીન પર બેસીને પીવે છે
અહીં ઘણા ભક્તો એવા પણ મળ્યા જે અન્ય લોકો પાસેથી મંદીર નો પરચો સાંભળી ફક્ત માતાજીના દર્શને આવ્યા હતા માતાજીના દ્વારે આવતા ભક્તોને ક્યારેય ખાલી હાથે નથી જવા દેતા
અહીંયા હરસ ની સમસ્યા સૌથી વધુ ભક્તો દર્શન આવે છે અને બાધા લઈને જાય છે જેઓને એક જ મુલાકાતમાં માતાજીના પરચો મળ્યો હોય તેવા દાખલા પણ મળ્યા છે
માટે જ તો કહેવાય છે કે માનો તો બધું જ છે અને ન મારો તો કંઈ જ નહીં કારણકે આ તો શ્રદ્ધાનો વિષય છે

Voice artist
JAGRUTIBA JADEJA
Video artist
Jaypalsinh Zala

Комментарии

Информация по комментариям в разработке