રેશમીયો ભેડો:કાનજી ભુટા બારોટ | Reshamiyo Bhedo-Kanji Bhuta Barot

Описание к видео રેશમીયો ભેડો:કાનજી ભુટા બારોટ | Reshamiyo Bhedo-Kanji Bhuta Barot

કાનજી ભુટા બારોટ:


સાહિત્યમાં નવ રસ કહેવાયા છે.પણ એમા કાનજી ભુટા બારોટ એટલે સ્વયંમ દસમો રસ ! લોક વાર્તા કહેવાની અસલ બારોટી શૈલી એટલે કાનજીભાઈ,એની જીભે ચડેલી વાર્તા ડોલવા લાગે !લોક સાહિત્ય કે વાર્તાનો ન જાણનારો માણસ પણ કાનજીબાપાના શબ્દો કાને પડે કે થોડીવાર તો અચુક સાંભળે....ધન્ય સૌરષ્ટ્રની ધરા...

Комментарии

Информация по комментариям в разработке