ભીમ બ્રાહ્મણ ના બદલે રાક્ષસ પાસે જાય છે. દૈત્ય નો વૈભવ જોઈ પ્રભુને ઠપકો આપે છે. મહાભારત ( કડવુ ૯૨ )

Описание к видео ભીમ બ્રાહ્મણ ના બદલે રાક્ષસ પાસે જાય છે. દૈત્ય નો વૈભવ જોઈ પ્રભુને ઠપકો આપે છે. મહાભારત ( કડવુ ૯૨ )

ભીમ બ્રાહ્મણ ના બદલે રાક્ષસ પાસે જાય છે. દૈત્ય નો વૈભવ જોઈ પ્રભુને ઠપકો આપે છે. મહાભારત ( કડવુ ૯૨ )
__________________________________________
મિત્રો, જય શ્રી કૃષ્ણ
આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, આદિપર્વ અંતર્ગત ( કડવું -૯૨ ) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો.
કુંતાજી બહુ રડવા લાગ્યા, વધારાનો હોય તો થોડા વાડમાં નખાય, હવે હું કયો દીકરો મોકલું? તેવામાં વસ્ત્રો વેચી ધર્મ અને અર્જુન સહદેવ અને નિકું લ આવ્યા છે. એમને કલેશ જોયો છે, અને માતાને રોતી જોઈ, એટલામાં ભીમ આવ્યો છે , ભીમ મા ને કહે છે માં તને કોઈએ ગાળ દીધી હોય તો હું એની જીભ ખેંચી નાખું. તારું મન કેમ દુભાયું છે, કુંતાજી કહે છે ,મારું જ કર્મ એવો છે,
હું એક બ્રાહ્મણીને તેના દીકરાના બદલે મારો દીકરો આપવાની કંઈ આવી છું, ભીમ કહે છે ધન્ય છે માતા, પણ હું જઈશ નહીં, ભીમ જવા માટે તૈયાર થતો નથી, ત્યારે સહદેવ શીખવાડે છે કે માં તમે મને એમ કહો તેવી રીતે કુંતાજી કહે છે, ઘાંટો કાઢીને કે સહદેવ વચન માટે બેટા તું રાક્ષસ પાસે જા , ત્યાં લાડુ ખાવા મળશે, અને દૂધ મળશે, ભીમને કાને સંભળાય છે, ત્યારે ભીમ જવા માટે ઉતાવળો થાય છે, સહદેવ હઠ કરે છે, હું જ જઈશ,
છેવટ ભીમ માતાજી જોડે આજ્ઞા લઈ, ભીમ બ્રાહ્મણ પુત્રના બદલે બકરાક્ષસના ત્યાં જવા તૈયાર થાય છે, રાક્ષસ ને ત્યાં રોજ જમવા માટે સો મણ નો લાડુ, 25 મણ દૂધ, સવા સો મણ ખીચડી, અને પાન સોપારીના બદલે પાંચ બકરા, અને એક મનુષ્ય, એટલું આપવું પડે છે. ભીમેં જાણ્યું ખાવા મળશે, એમ ધારી ને ભીમ જાય છે, દિવસ આથમે છે, બ્રાહ્મણના દીકરાને મહેલ બતાવવા સુધી ભેગો લાવે છે, તે બધું બતાવી જતો રહે છે , ભીમ પાપીના દરવાજા ખોલી, મહેલના અને અંદર આવે છે, એનો વૈભવ જુએ છે, અને ભગવાનને ઠપકો આપે છે,
કે ધર્મીના ઘરે ધાડ છે, પાપીના ઘરે મજા છે, આ એટલા પાપ કરે છે તોય એનો વૈભવ કેવો છે, એમ પ્રભુને કહે છે, પ્રભુ સત્યની જય જ થાય છે એમ કહીને ભીમ તે રાક્ષસ ના વૈભવ મા આળોટે છે.
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
કૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
   / @mahantshrishankarpuriji  
Your queries:-
મહાભારત કથા
મહાભારત કથા આદિપર્વ ( કડવું ૯૨ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ. ૯૨
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
सम्पूर्ण महाभारत
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
   / @mahantshrishankarpuriji  
#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Комментарии

Информация по комментариям в разработке