આયા આગમ ઢુકડા... (આગમવાણી)

Описание к видео આયા આગમ ઢુકડા... (આગમવાણી)

1)ઓત્તર ખંડા થી દળ આવશે,લોરીયે હોયસે મેંલાણ,
જુના જંગી તેડી વાજસે,વજે ત્રંબે રા નિશાન

2)તુર્ક પલાણે બાવો તાજણી, ગોળે ચડ્યા કેલતાર..
થર હર મેદની કાંપસે,તેડી ભોમિ ન જાલે ભાર

3)હોલા સરીખી હોસે ગાવડી,બગલે સરીખો બળદ
બગલાં ગોખે બેસસે, હંસા રાજા કરીયે આજ

4)નાના-નાના બાળક બોલશે, જેજી બોલી ન સમજે કોય
નાના મોટા રો કયો નઇ માને,ન પડે માતા ની લાજ

5)શેરડીએ દાણા લાગશે,ઉજળા હોયસે કાગ
કોયલ કલંક ઉતારશે,નિર્વખ હોય સે નાગ

૬ નામું)ત્રણ-ત્રણ જુગ આગે વીતી ગયા,આવી ચોથે જુગ રી વાર
ગુરૂ શ્રવણ આગમ ભાંખ્યાં,અલખ જે આધાર.

વેલ) આયા આગમ ઢુકળા,સમજી હાલો ને સચિયાર,જોઈ વિચારી ભાઈયા હાલજો.

Комментарии

Информация по комментариям в разработке