Rising star pathshala માં 2023-24 દરમિયાન કરેલ Activities ની ઝલક.

Описание к видео Rising star pathshala માં 2023-24 દરમિયાન કરેલ Activities ની ઝલક.

🛕 શ્રી અચલગચ્છ જૈન સંઘ ડોંબિવલી 🛕

📕પાઠશાળા વિભાગ 📙

⭐ Rising Star Pathshala માં બાળકો ગમ્મત સાથે જ્ઞાન, વાર્તા ઓ PPT Presentation દ્વારા તો મેળવેજ છે, પણ સાથે સાથે બીજી ધણી બધી ધાર્મિક Activities માં પણ જોડાય છે.

🔸 આ વિડીયો માં 2023-24 દરમિયાન કરેલ Activities ની ઝલક છે. 🔸

શું તમે પણ ઈચ્છો છો, આ વર્ષ માં મારૂ બાળક પણ જોડાય ???

પાઠશાળા શરૂ થઈ ગઈ છે.

હજુ પણ Admission ચાલુ જ છે.

#sajsdombivali
#suvidhinathjinalay
#dombivlisangh #achalgachha #achalgatchjainsanghdombivli
#Jainism #jainrituals #jaincommunity #jaindharm #jainismknowledge #jainreligion #dombivli #explorejainism #pathshala #jainworld

Комментарии

Информация по комментариям в разработке