જંગલમાં ગરમીમાં 16 દિવસથી કાળા તડકાના અનુષ્ઠાન કરતા સિદ્ધ સંત |શ્રી જગદીશ બાપુ (સાકળ વાળા બાપુ)

Описание к видео જંગલમાં ગરમીમાં 16 દિવસથી કાળા તડકાના અનુષ્ઠાન કરતા સિદ્ધ સંત |શ્રી જગદીશ બાપુ (સાકળ વાળા બાપુ)

#ramdham #jagdishbapu #siddhsant #anusthan #jungle #suddh #santdarshan #kastbhajandev #hanumanmandir #zadkla #ramdamashramzadkla #girnaribhomiyo

જય ગિરનારી મિત્રો

instagram માં રીલ જોતા જોતા એક મહાત્માની રીલ સામી આવી એ મહાત્મા છેલ્લા 15 દિવસ થા કાળા તડકાના 45 ડિગ્રી તાપમાનમાં જંગલમાં બેઠા બેઠા અનુષ્ઠાન કરી રહ્યા હોય તો હું એ સંતના દર્શન કરવા આકર્ષણ

અને બીજા જ દિવસે અને બાપુના અનુષ્ઠાનના છેલ્લા દિવસે હું નીકળી પડ્યો બાપુના દર્શન કરવા બાપુ જે સરથી 9 km દૂર સાવરકુંડલા રોડ ઉપર ઝડપલા નામના નાના એવા પંખીના માળા જેવા ગામમાં જંગલ વિસ્તારમાં ડુંગરાવાળા વિસ્તારમાં એક વિશાળ એવા આશ્રમમાં ત્યાં હનુમાનજી મામાદેવ નાના-મોટા બીજા બધા દેવી દેવતાના સ્થાન સાથે રામ દરબાર અને ખૂબ સુંદર રહેવાની જમવાની પાણીની વ્યવસ્થા વાળો વિશાળ આશ્રમ માં બાપુ ભજન કરી રહ્યા છે

પાછળની સાઈડ બાપુએ અનુષ્ઠાન માટે સ્પેશિયલ એક ગુફા બનાવેલી છે અને ખુલ્લો મેદાનમાં બાપુ હવન કુંડ બનાવીને પાંચ ધજાવો રાખીને દેવી-દેવતાઓની સમક્ષ 16 દિવસના અનુષ્ઠાન કરી રહ્યા છે શ્રી જગદીશ બાપુ નામના આ સાધુ જે સાકળ ધારણ કરેલા છે અને સાંકળવાળા બાપુ તરીકે પણ ઓળખાય છે એવા સિધ્ધ મહાત્મા ના દર્શન આપણે આ વીડિયોમાં કરવાના છીએ

જગ્યા નું લોકેશન
https://maps.app.goo.gl/U1Br6fBSgrZxE...


video gamiyo hoi to like👍🏻👍🏻 share subscribe🎈🎈 jarur karjo

ane avi rite baniya rahejo #girnaribhomiyo channal ma navi navi jagya navi navi mahiti sathe maliya resu

🙏🏻🙏🏻Jay girnari🙏🏻🙏🏻

🙏🏻🙏🏻adesh adesh🙏🏻🙏🏻

🙏🏻🙏🏻alakh niranjan🙏🏻🙏🏻

contact us on Instagram

GIRNARI BHOMIYO

https://instagram.com/girnaribhomiyo?...


shoot on @DJI #djiosmoaction3


Like .......Share........&.........Comment karvanu bhulsho nahi.
.....................................................................................................................

Disclaimer : Some contents are used for educational purpose under fair use.Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976,allowance is made for "fair use" for purposes such as criticism,comment,news reporting,teaching,scholarship,and research.Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.Non-profit,educational or personal use tips the balance in favour of fair use.All credit for copyright material used in video goes to respected owner.
Regards,

🗻🗻⛰️⛰️GIRNARI BHOMIYO⛰️⛰️🗻🗻

Комментарии

Информация по комментариям в разработке