મગ નું શાક બનાવવાની રીત | मूंग की सब्जी कैसे बनाएं | છૂટા મગ |#recipe #cooking #food
✨આજે આપણે છૂટા મગ નું શાક બનાવીશું
⭐સામગ્રી :-
મગ,
પાણી,
મીઠું,
લાલ મરચું પાવડર,
લસણ ની ચટણી,
હળદર,
કરી પત્તા,
રાઈ,
હિંગ,
ધાણા જીરું,
કોથમીર
⭐બનાવવાની રીત :-
૨ કલાક પહેલા મગ ને પલાળી લઈશું,
ત્યારબાદ તેમાં મીઠું નાખી કુકર મા મગ ને બાફી લઈશું,
૧ વ્હિસલ થઈ જાય એટલે કુકર ગેસ ઉપર થી ઉતારી લઈશું,
હવે આપણે મગ ને વઘારિશું,
એક કડાઈ ઉપર તેલ મૂકી તેમાં રાઈ ,હિંગ ,કરી પત્તા નાખીશું,
ત્યારબાદ તેમાં પાણી નાખી લાલ મરચું પાવડર, હળદર, મીઠું નાખી ઉકાળીશું,
ત્યારબાદ બાફેલા મગ નાખીશું,
થોડી વાર ઉકળવા દઈશું અને તેમાં ધાણા જીરું નાખીશું,
ત્યારબાદ ગેસ ઉપર થી ઉતારી કોથમરી નાખીશું,
આ રીતે આસાનીથી છૂટા કોરા મગ નું શાક બનાવી શકાય છે.
💫 Related Queries:-
મગ નું શાક બનાવવાની રીત, મગ નું શાક, મગ નું શાક બનાવવાની રેસીપી, ફણગાવેલા મગ નું શાક, કોરા મગ નું શાક બનાવવાની રીત, मूंग की सब्जी कैसे बनाएं, मूंग की सब्जी कैसे बनाते हैं, मूंग की सब्जी कैसे बनती है, मूंग की सब्जी की रेसिपी, मूंग की सब्जी बनाने का तरीका, mag nu shaak recipe, mag nu shaak, mag nu shaak in gujarati, mag nu shaak recipe gujarati, mag nu shaak recipe in cooker, moong ki sabji, moong ki sabji gujarati, moong ki sabji kaise banaen, કોરા મગ નું શાક બનાવવાની રીત, કોરા મગ વધારવાની રીત, કોરા મગ,મગનું છૂટું શાક,kora mag nu shaak,sukhe mung ki sabji
💫Hashtags :-
#કોરામગનુંશાકબનાવવાનીરીત #કોરામગવધારવાનીરીત #કોરામગનુંશાક #કોરામગ #મગનુંશાકબનાવવાનીરીત #મગનુંશાક #મગનુંશાકબનાવવાનીરેસીપી #કોરામગનુંશાકબનાવવાનીરીત #આખામગનુંશાકબનાવવાનીરીત#રસોઈશો #રસોઈશોગુજરાતી #રસોઈબનાવવાનીરીત #રસોઈ #રસોઈશોગુજરાતીમા #રસોઈબનાવવાનીરેસીપી
#રસોઈશોરેસીપી #રસોઈનીરાણીગુજરાતીરેસીપી #રસોઈશોકલર્સગુજરાતી
#રસોઈનીરેસીપી
#રસોઈશોગુજરાતીમાં
#gujaratirasoishow #gujaratirasoirecipes #gujaratirasoishowbatao #gujaratirasoivideo #gujaratirasoimenu #gujaratirasoisabji #gujaratirasoishowcoloursgujarati
Информация по комментариям в разработке