05 JULY 2024 JET NEWS DAMAN

Описание к видео 05 JULY 2024 JET NEWS DAMAN

00:20 દમણ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકની સાઈટ વિઝીટનો રિપોર્ટ માંગ્યો, પ્રશાસકના સલાહકાર સાંસદના પ્રોટોકોલની SOP આપી

05:22 દમણના દરિયા કિનારે જાહેરનામાનો ભંગ, દરિયા કાંઠે ભરતીના ઉછળતા મોજા વચ્ચે યુવતીનો રીલની ઘેલછાનો વિડીયો વાયરલ

06:46 ડુંગરામાં પતિના મિત્રએ ચિકન મોકલાવ્યું છે કહી બે શખ્સોએ ફ્લેટમાં ઘુસી મહિલાને બંધક બનાવી સોનાના ઘરેણાની લૂંટ ચલાવી

09:42 માંડવા ઘાટ પર ક્રેન ભરેલું ટ્રેલર પલ્ટી જતા વાપી નાસિક હાઇવે 24 કલાક સુધી બ્લોક, વાહનોની 30 કિ.મી લાંબી લાઈનો લાગી

10:47 સેલવાસ પાતળિયા ફળીયા રોડ પર એક ઘરમાંથી પોલીસે દેહવ્યાપાર કરતી ત્રણ મહિલા અને એક પુરુષ દલાલને ઝડપી પાડ્યા

12:01 વલસાડ પારડી વિસ્તારમાં ઘરનો દરવાજો લોક થઇ જતા અંદર પુરાઈ ગયેલા પથારીવશ વૃદ્ધને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા

12:55 કોસ્ટલ હાઇવે પર વશિયર પોલીસ ચોકી નજીક તોતિંગ વૃક્ષ ધરાશાઈ થયું, વ્યસ્ત માર્ગ પર વાહનો માટે ડાઈવર્ઝન આપવું પડ્યું

14:03 બિહાર વોલ્ફેર એસોસિયેશન દ્વારા કાકડકોપર પ્રાથમિક શાળાના 245 વિદ્યાર્થીઓને પુસ્તક અને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું



જેટ ન્યૂઝ દમણ
સમગ્ર વલસાડ જિલ્લો અને બંને સંઘપ્રદેશોના તમામ સમાચારો જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારું યુટ્યુબ ચેનલ    / jetnewsdaman  

અમારું Email : [email protected]

#daman #silvassa #umargam #vapi #valsad #kaprada #dharampur #Pardi #localnews #regionalnews #LatestNews #topnews #breakingnews

Комментарии

Информация по комментариям в разработке