રહસ્યમય મંદિર અને તેનો ખજાનો || The Mysterious Last Door || Gyan Ni Vato
#રહસ્યમય_ખજાનો #The_Mysterious _Last_Door #Padmanabhaswamy #Gyan_Ni_Vato
આ દુનિયામાં એવા કેટલા એ રહસ્યો છુપાયેલા છે કે જે નો તમને કોઈ અંદાજ જ નહિ હોય. આ વિડીયો ને પૂરો જરૂર થી જોજો કેમ કે આજે જે અમે તમને દેખાડવા જય રહ્યા છીએ તેના પર તમને શાયદ જ ભરોસો આવે.
THE MYSTERIOUS LAST DOOR
શ્રી પદ્માંનાભા સ્વામી મંદિર
ભારત ના કેરેલા રાજ્યમાં આવેલું આ મંદિર દુનિયાના સહુથી પ્રાચીન અને દુનિયાના સહુથી રહસ્યમય હિંદુ મંદિરો માનુ એક છે. તેમજ દુનિયાનું સહુથી RICHEST મંદિર છે. પરંતુ તેની પ્રાચીનતા અને મહાનતા એ વસ્તુ નથી જે આ મંદિર ને ખાસ બનાવે છે. હકીકત માં એક રહસ્યમય વસ્તુ છે જે આ મંદિર ને બહુજ ખાસ અને બીજા મંદિરો થી અલગ બનાવે છે. વર્ષો થી લોકો ને આવું લાગતું હતું કે આ મંદિર ની નીચે ખુબ બધું સોનું અને ખજાનો છુપાયેલો છે. આ મંદિર માં બહુ બધા VAULTS એટલે કે રહસ્યમય રૂમો આવેલા છે કે જેને અત્યાર સુધીમાં ક્યારેય ખોલવામાં આવ્યા નહોતા. સંશોધન પછી એ જાણવા મળ્યું કે ટોટલ 6 CHAMBER આવેલા છે.મતલબ કે 6 દરવાજા છે. કોઈ પણ નહોતું જાણતું કે આ CHAMBERS ની અંદર શું છે? કે તેમાં શું રહસ્ય છુપાયેલું છે? પણ 2011 માં INDIAN SUPRIME COURT ના આદેશ મુજબ આ મંદિર ના CHAMBERS ને એક પછી એક ખોલવામાં આવ્યા. અને FINALY 5 CHAMBERS ખોલી દેવામાં આવ્યા. એ 5 CHAMBERS માં જે મળ્યું તેમણે આખી દુનિયાને હચમચાવી દીધી. CHAMBERS માં થી અરબો રૂપિયાનો ખજાનો મળી આવ્યો. જુનવાણી તિજોરીઓ, જુનવાણી સોનાના સિક્કાઓ, અલગ અલગ સોનાની મૂર્તિઓ, એવી એવી વસ્તુઓ આ 5 CHAMBERS માંથી મળી કે જેની કિંમત અરબો માં ની પણ ખરબો માં છે. છઠ્ઠા CHEMBERS વિશે કોઈએ વાત જ ના કરી. last vault, છઠ્ઠો vault , જેનો CODE NAME છે VAULT - B. જે બીજા vault જેવોજ હતો પણ આ થોડોક વધુજ રહસ્યમય છે. જેના દરવાજા પર બે સાપ બનેલા છે. અને જાણકારો મુજબ આ એક WARNING છે. જેનો મતલબ એ છે કે આ દરવાજાને શાસ્ત્રો માં પૂર્ણ એવા સાધુ ઓ દ્વારા ‘NAGA BANDHAM થી રક્ષિત કરવામાં આવેલો
કહ્યું TOTAL 5 દરવાજા ખોલીદેવામાં આવ્યા પણ આ છઠ્ઠા દરવાજાને આજ સુધી કોઈ નથી ખોલી શક્યું. પ્રશ્ન એ છે કે ૧૯૦૮ ની જેમજ ૧૯૩૧ માં જયારે દરવાજા ખોલવાના પ્રયત્નો કરવામાં આવ્યા ત્યારે કોબ્રા સાપ સામે કેમ ના આવ્યા?. અને 2011 માં પણ આવું કઈ રહસ્યમય ના થયું. આવીજ રીતે ભારતીય સરકારે આ પાંચેય દરવાજાને ખોલી નાખ્યા પણ છઠ્ઠા દરવાજો આજ સુધી એક રહસ્ય છે. પણ આચર્યની વાત તો એ છે કે છઠ્ઠા દરવાજાને પણ ભારતીય સરકારે ખોલવાની કોશિશ કરી રહી હતી પણ જેટલા ભક્તો હતા તેમને ભારતીય સરકાર પર રોક લગાવવાની કોશિશ કરી. અને SUPRIME COURT માં અપીલ પણ કરી. મંદિર સાથે જોડાયેલા લોકો ઈચ્છતા ના હતા કે આ છઠ્ઠા દરવાજાને કોઈ જબરદસતી થી ખોલે. અને આવું એટલા માટે કે મંદિરના પુજારીઓ એ એક પૂજા કરી હતી જેને DEVAPRASNAM (દેવપ્રસનમ )કહેવામાં આવે છે. આ પૂજામાં એ લોકો ભગવાન ને ખુદ પૂછે છે કે, ભગવાન શું ઈચ્છે છે? શું આ દરવાજાને ખોલવામાં આવે કે નહિ? અને આ પૂજા થી તેમને એ જાણવા મળ્યું કે દેવતાઓ પણ નથી ઈચ્છતા કે આ દરવાજો ખુલે. જે લોકો એ આ પૂજા કરી હતી તેમનું આવું પણ કેહવું છે કે, આ દરવાજાને DISTURB કરવો એ ખુબજ ખતરનાક છે. અને જો આ છઠ્ઠો દરવાજો ખુલ્યો તો TSUNAMI, પ્રલય આવી જશે. ચારેય બાજુ ભયંકર પ્રલય થશે. ને આખી દુનિયા નો વિનાશ થઇ જશે. આવું એ લોકો નું માનવું છે.
mysterious magic doors,magic doors,mystery doors,ancient egypt,tera cota army,mysteries, રહસ્યમય મંદિર,ખજાનો,વિશ્વનું ધનવાન મંદિર, શ્રાપિત દરવાજો,ગરૂડા મંત્ર,પદ્માંનાભા સ્વામી મંદિર,padmanabha swami mandir no khajano, khajano, shrapit mandir, karodono khajano,
#Mysterious
#Treasure
#Gujarati
#GyanNiVato
video credit- www.depositphotos.com
thousands of free stock videos....
"Music: www.bensound.com" or "Royalty Free Music from Bensound"
આભાર, આભાર,આભાર..
tag-
વૈજ્ઞાનિક સંશોધનો,મોટીવેશન,himani sonani,gyan ni vato,latest,gujarati-vato,અવનવી વાતો,જાણવા જેવી વાતો,mysterious magic doors,magic doors,mystery doors,mysteries,રહસ્યમય મંદિર,ખજાનો,વિશ્વનું ધનવાન મંદિર,શ્રાપિત દરવાજો,ગરૂડા મંત્ર,padmanabha swami mandir no khajano,khajano,padmanabhaswamy,b vault,gold,mystery,mysterious,india,ancient aliens,vault b,chamber b,richest temple,ancient mysteries,ancient mysterious temple,hindu temple,greatest treasure
Информация по комментариям в разработке