Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть આંખો પહોળી થઈ જશે GPSC ની તૈયારી કરતા ઉમેદવારોની | GPSC Preparation Strategy for 2025 | Palak IAS

  • Svaman
  • 2025-04-05
  • 92755
આંખો પહોળી થઈ જશે GPSC ની તૈયારી કરતા ઉમેદવારોની | GPSC Preparation Strategy for 2025 | Palak IAS
upsc preparation strategy for 2025gpsc preparation strategy for 2025Daily current affair in gujaratilast 6 months current affairs 2025 gujarati2025 Current Affairs in Gujarati by WebSankulgpsc new syllabus 2025 hasmukh patelgpsc new syllabus 2025 gyan academygpsc class 3 new syllabus 2025jamavat hasmukh patel gpsc latest interviewpolice inspector syllabus gpscpolice bharti new update gujarat 2025Palak ias academy suratPalak ias vaibhav bhanderi
  • ok logo

Скачать આંખો પહોળી થઈ જશે GPSC ની તૈયારી કરતા ઉમેદવારોની | GPSC Preparation Strategy for 2025 | Palak IAS бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно આંખો પહોળી થઈ જશે GPSC ની તૈયારી કરતા ઉમેદવારોની | GPSC Preparation Strategy for 2025 | Palak IAS или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку આંખો પહોળી થઈ જશે GPSC ની તૈયારી કરતા ઉમેદવારોની | GPSC Preparation Strategy for 2025 | Palak IAS бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео આંખો પહોળી થઈ જશે GPSC ની તૈયારી કરતા ઉમેદવારોની | GPSC Preparation Strategy for 2025 | Palak IAS

દેશ અને રાજ્યમાં લાખો ઉમેદવારો સરકારી ભરતી પરીક્ષા (New Government Bharti 2025 in Gujarat) પાસ કરી સરકારી નોકરીના સપના સેવતા હોય છે. જેના કારણે GPSC-UPSC પરીક્ષાની તૈયારી (Competitive Exam Preparation in Gujarati) માટેના કોચીંગ ક્લાસનો રાફડો ફાટી નિકળ્યો છે. જો ગુજરાતની વાત કરવામાં આવે તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી (GPSC Exam Preparation in Gujarati) કરતા યુવાનો માટે ગાંધીનગર અને અમદાવાદ કોચિંગ હબ બની ગયું છે. પરંતુ લાખો યુવાનોને આકર્ષવા માટે ક્લાસીસ સંચાલકો (GPSC Coaching Class in Gujarat) દ્વારા વિવિધ પ્રકારની જાહેરાતો કરવામાં આવે છે તેના કારણે યુવાનો ભ્રમિત થઈ જતા હોય છે અને પરિણામે મહિના કે વર્ષોની મહેનત બાદ યુવાનો પાસ ન થાય ત્યારે તે નાસીપાસ થઈ જાય છે. આવા સમયે સુરતના પલક એકેડમીના (Palak IAS Academy Surat) સંચાલક વૈભવ ભંડેરી સમાજ સેવાનું કાર્ય કરતા હોય તે રીતે પોતાના જ વ્યવસાયની પોલ ખોલતા કેટલાક સ્ફોટક ખુલાસા સ્વમાન સમક્ષ આપેલા આ સાક્ષાતકારમાં (Vaibhav Bhanderi Interview) કરે છે. પલક એકેડમી સુરતના સંચાલક વૈભવ ભંડેરી GPSC-UPSC ની તૈયારી કરતા યુવાનોને માર્ગદર્શન આપતા કેટલીક કડવી પણ વાસ્તવિક વાત પણ રજુ કરે છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો એ પછી પોલીસ ભરતીની તૈયારી (Police Bharti Preparation 2025) કરતા હોય કે GPSC Class 1 2 ની કે પછી GSSSB ની ભરતી પરીક્ષાની તમામને આ ઈન્ટરવ્યું (GPSC Exam Interview 2025) ઉપયોગી થવા સાથે આંખ ઉઘાડનારા તથ્યો આપશે.

#gpscpreparation#strategyfor2025
#Dailycurrentaffairingujarati
#Palakiasvaibhavbhanderi
#tusharbasiya
#GPSCNewSyllabus2025

📚 Target UPSC & GPSC 2025 Like a Pro!
Are you preparing for #UPSC2025 or #GPSC2025? Here’s your ultimate guide for cracking exams with the right strategy, syllabus, and current affairs—especially for Gujarati medium aspirants!

સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક-   / svamanmedia  

ઈન્સ્ટાગ્રામ-   / svamanmedia  

ટ્વિટર- https://x.com/svamanmedia

વેબસાઈટ- https://svaman.com/

Video - Team Svaman

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]