એકાદશી સ્પેશિયલ કીર્તન👇લખેલ છે |Ekadashi bhajan

Описание к видео એકાદશી સ્પેશિયલ કીર્તન👇લખેલ છે |Ekadashi bhajan

ramapir dhun official ચેનલ નિહાળતા સહુ ભકતજનો ને મારા ભાવિ સાધુ ના જય સીયારામ...આપ સહુ ભાઈ બહેનો ને નમ્ર વિનતી કે જે લોકો subscribe કર્યા વગર વિડીઓ જુવે છે તે લોકો plz ચેનલ સબ્ક્રાઈબ કરો અને બની શકે એટલો સાથ સહકાર આપતા રહેજો..ચેનલ ને share કરો અને 🔔બેલ આઇકોન દબાવો જેથી વિડીઓ નું notification સૌથી પહેલા તમને મળે.
______________________________________________
PLEASE USE HEADPHON 🎧FOR BETTER QUALITY VOICE
_____________________________________________
નારી એ કર્યો ઉપવાસ👇લખેલછે Nari e karyo upvash|Ekadashi bhajan ‎@ramapirdhunofficial6881  Bhavisadhu

🔹other vedios🔹
🔹કૃષ્ણ ભગવાન
   • કનૈયા ને કંકોત્રી(કીર્તન લખેલ છે) kan...  

🔹 થાળ
   • ઠાકર મંદિરમાં હોય થાળી|Hari mandir ma...  

🔹 રામ ના હનુમાન
   • ||નાના નાના રામ ના હનુમાનજી ||ગીત લખે...  

______________________________________________

ધન્ય તે વ્રત મોટા એકાદશી ને ધન્ય નારાયણ ના નામ જો
રૂકમ્યા ની વાડી માં કાઈ ઉતર્યા વેમાન જો

બોલાવ્યા બોલે નહિ ને જપે નારાયણ નામ જો
રીંગણી કેરો ધુમાડો લાગ્યો ચાલે નહિ વિમાન જો

વાડી વેળી ને વનફળ વેળયા ફૂલ નો નહિ પાર જો
માળી આવ્યો માથા ફૂટતો ને રાજા પાસે જાય જો

રાજા તમારી વાડી માં કાઈ પડ્યા છે વેમાંન જો
બોલાવ્યા કાઈ બોલે નહિ ને જપે નારાયણ નામ જો

અણવટ પગે રાજા આવ્યા આવ્યા વાડી મોજાર જો
જે રે જોઈ તે તમે માગી લ્યો ને આપુ તમને વરદાન જો

આપુ મંદિર માળિયા ને આપુ ગામ ગરાશ જો
કૂંચી સોતા ભંડાર આપુ ચલાવો વેમન જો

શું કરું મંદિર માળિયા ને શું કરું ગામ ગરાષ જો
કૂંચી સોતા ભંડાર ન જોઈ ચાલે નહિ વિમાન જો

રાજા તમારા સેર માં એક નારી એ કર્યો ઉપવાસ જો
પુણ્ય આપે પ્રેમે બાઈ તો ચાલ્યા જાય વિમાન જો

રાજા તેડાં મોકલે ને પ્રધાન તેડવા જાય જો
ચાલો ને પ્રેમ બાઈ તમને રાજા જી ના તેડાં હોય જો

નથી ઢોળ્યાં નથી ફોળ્યા નથી કર્યો પંજવાશ જો
શું રે અમારા વાક છે અમને રાજા ના તેડાં હોય જો

દશમ નું એકટાણું કર્યું ને એકાદશી નાં ઉપવાસ જો
પુણ્ય આપે પ્રેમે બાઈ તો ચાલ્યા જાય વિમાન જો

સોના જારી જલે ભરી ને જલ લીધા હાથ જો
પુણ્ય આપ્યા પ્રેમ બાઈ એ ને ચાલ્યા જાય વેમાન જો

વિમાન તો આકાશે ગયા ને વરતાણો જય જયકાર જો
દેવો ના દૂદુંભી વાગ્યા ને ફૂલ ની વૃષ્ટિ થાય જો

ગાય શીખે શુને ને શંભળે એનો હોજો વ્રજ માં વાસ જો
કર જોડી ને વિનવું અમને રખો ચરણ ની પાસ જો



#gujaratikirtan
#gujaratibhajan
#krishnakirtan
#સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
#ram#drovpadikirtan#vasantben
#vasantben_nimavat
#કામદાએકાદશીવ્રતકથામહિમાં
#ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
#ઓખાહરણ#કિરણખોખાણી #કીર્તન#રામદેવધૂનમંડળ
#વસંતબેન_નિમાવત
gujarati kirtan
ramapir dhun official
સત્સંગ ના ગીત
ગુજરાતી ગરબા
કીર્તન
dhun bhajan
ekadashi ka bhajan
ekadashi special bhajan
ekadashi ka song
ekadashi songs
krishna bhajan
nava bhajan
એકાદશી
ભજન મૂકો
યમુનાષ્ટક
હનુમાનજી ના ભજન
agiyaras bhajan
agiyarash kirtan
આનંદ નો ગરબો
anand no garbo
bhaghban vedio
bhajan achhe
bolya shree hari re
chit tu shid ne chinta kre
dhandhilila
dhany ekadashi
dhuni re dhakhavi beli ame tara namni
ekadashi geet
ekadashi katha
hanuman chalisha
એકાદશી ભજન
ekadashi bhajan
ekadashi na bhajan
એકાદશી ના ભજન
ramdev pir na bhajan gujarati
hanuman new bhajan
વસંતબેન નિમાવત
ભજન
ભજનો
bhajan gujarati
hanuman jayanti
shiv kirtan
mahila mandal bhajan
dhun bhajan kirtan satsang
અગિયારશ ના કીર્તન
અગિયારશ ના ભજન
કીર્તન નવા
રામાયણ
સ્વામીનારાયણ સત્સંગ
bansuri ka dhun
dhun
dhun kirtan
garbo gujarati
geeta ji
gujarati bhajan
gujarati dhun
holi na rashiya gujarati ma
kirtan gujarati
mataji na garba
music
new kirtan
ramapir na kirtan
ગરબા ગુજરાતી
ગરબો
ગીત
રામાપીર ના કીર્તન
શ્રી રામ જય રામ જય જય રામ

*Thnx for watching!

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Комментарии

Информация по комментариям в разработке