💘 રાધા પાણી ભરે પેલી

Описание к видео 💘 રાધા પાણી ભરે પેલી

ધડા ઉપર ઘડો લઈને યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી..... ધડા

ધડા ઉપર ઘડો લઈ યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી....

વનરા વનની વાટે કાનુડો દાન માગે
મહિલા લુટી જાય પેલો ગોકુળ નો ગોવાળિયો..... ધડા

ધડા ઉપર ઘડો લઈ યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી. ....

બરસાના ની રાધા ગોકુળ નો ગોવાળીયો
રાધા સાથે રાસ રમે ગોકુળ નો ગોવાળિયો. .....

ધડા ઉપર ઘડો લઈ યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી......

વનરાવન ની વાટે કાનો દાણ માગે
મહિલા લુટી જાય પેલો ગોકુળનો ગોવાળિયો......

ધડા ઉપર ઘડો લઈ યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી. ......

કદમ કેરી ડાળે કનૈયો રે બેઠો
ગોપીઓ ના ચીર હરે ગોકુળ નો ગોવાળિયો......

ધડા ઉપર ઘડો લઈ યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી. ..

વનરાતે વનમાં ગાયો ચરાવી આવતો
મોરલી વગાડે પેલો ગોકુળ નો ગોવાળિયો. ...

ધડા ઉપર ઘડો લઈ યમના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી ......

વનરા વનના ચોકમાં કનૈયો રે આવતો
ગોપીઓ સાથે રાસ રમે ગોકુળ નો ગોવાળિયો. ....

ઘડા ઉપર ઘડો લઈ યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી. .....

રાધે મંડળ નો લાલો ગોકુળ નો ગોવાળિયો
મનડા હરી લેતો પેલો ગોકુળ નો ગોવાળિયો. ....

ધડા ઉપર ઘડો લઈ યમુના નું પાણી
રાધા પાણી ભરે પેલી કનૈયાની રાણી રાણી. ....🙏

......... કૃષ્ણ કનૈયા લાલ કી જય. . . . . 🙏
............ઉમિયા માતાની જય. . . . . . 🙏

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Комментарии

Информация по комментариям в разработке