હું કટ્ટર રાષ્ટ્રવાદી શું || આત્માનંદ સરસ્વતી ||

Описание к видео હું કટ્ટર રાષ્ટ્રવાદી શું || આત્માનંદ સરસ્વતી ||

#ramkatha #vipulbapuhariyani #sisaraparivar

હું કટ્ટર રાષ્ટ્રવાદી શું || આત્માનંદ સરસ્વતી || #Atmanad saraswati ji || Big Motivation Speech

જય સીયારામ
જય દ્વારકાધીશ

આહીર સિસારા પરિવાર આયોજીત
સ્વ. રામા દાદા અને સ્વ. આતુભાઇ તથા સર્વે પિત્રુઓના અંતરના આશિર્વચનથી
શ્રી ચામુંડા માતાજી તથા શ્રી મણીધર હનુમાનજી દાદાના સાંનિધ્યમાં મહુવાના બાંભણિયા ગામના આંગણે વહેશે શ્રી રામ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવતી ભાગીરથી ગંગા જેવું પુણ્ય આપતી એટલે કે આપણી...
શ્રી રામચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞ

આ કથાના કથાવ્યાસ છે
પૂજ્ય શ્રી વિપુલ બાપુ હરિયાણી
(હરિગુરુ ધામ - અખેગઢ વાળા)
એમના મુખારવિંદથી આપણે આ કથાનું રસપાન કરીશું.
કથાની તારીખ છે 18/11/2023 એટલે કે લાભપાંચમ ને શનિવાર ના રોજ થી
તારીખ 26/11/2023 રવિવાર સુધી.
સમય સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધીનો છે.

કથાનું સ્થળ યાદ રાખજો.
[ રામવાટીકા ]
શારદીકા રોડ,બાંભણીયા ગામ,તાલુકો - મહુવા અને જીલ્લો - ભાવનગર

આ શ્રી રામચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞના નિમિત્ત માત્ર છે.
શ્રી વસ્તાભાઈ રામભાઈ સિસારા
શ્રી ગણપતભાઈ વસ્તાભાઈ સિસારા
શ્રી ધીરુભાઈ વસ્તાભાઈ સિસારા અને
શ્રી મનુભાઈ આતુભાઇ સિસારા
તથા સમગ્ર સિસારા પરિવારના આપ સૌને
જય સીયારામ

અને હા...
આ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ રામદૂત મીડિયા દ્વારા થશે.
બસ છેલ્લે એટલું જરૂર કહીશ કે...

મારો રામ વધારે સબ પડે,એને બલ કરી વધે નહીં કોઈ.!
બલ કરી રાજા રાવણ વધ્યો,તો એણે પલમાં લંકા ખોઈ.!!

તો સર્વે મહેમાનો,મહાનુભાવો,માતાઓ,બહેનો, બાળકો બધાયને અમારા સિસારા પરિવાર તરફથી, હૃદય પૂર્વક - ભાવથી અમે આમંત્રણ પાઠવીએ છીએ.
સર્વે મહેમાનોને અમારા આ જ્ઞાનયજ્ઞમાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે તો જરૂરથી આવજો... બધાને...

જય સીયારામ
જય દ્વારકાધીશ.

#jigenesh Kaviraj 2023
#New Dayro 2023
#bHajan 2023
#new dak damru
#kajal maheriya
#rakesh barot 2023
#new garba song
#garba 2023
#new latest dayro 2023
#kinjal dave 2023
#navratri 2023
#garba kinkal dave
#gujarati latest song
#mamadev dayro
#meldi ma song
#bholad bhal song
#karma vision
#yaad tari zindagi thi
#saregama gujarati
#t series gujarati
#raghav digital
#khodiyar ma song
#bhai bandh song
#lok dayro

Комментарии

Информация по комментариям в разработке