લાછકડીના ખેડૂતો કરતા થયા ખેતી સાથે હજારો રૂપિયાનો નફો રળી આપતો કેરી કલમનો વ્યવસાય

Описание к видео લાછકડીના ખેડૂતો કરતા થયા ખેતી સાથે હજારો રૂપિયાનો નફો રળી આપતો કેરી કલમનો વ્યવસાય

દક્ષિણ ગુજરાત અનેક ખૂબી કારણે ભારતમાં જાણીતું છે અને તેમાંની એક ઓળખ છે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાની મધ મીઠી, મનમોહક રસદાર કેરીથી.. તમને ખબર છે નવસારીના વાંસદા તાલુકાના લાછકડી ગામના ખેડૂતો ખેતીની સાથે જ કેરીની કલમ બાંધવાનો અને એને મોટી કલમ કરી વેચાવાનો વ્યવસાય કરવામાં આવે છે.
તો ચાલો આજે Decision News સાથે લાછકડી ગામમાં અને માહિતી મેળવીએ કેરીની કલમ વિષે... આવો મળીએ આ યુવા ને
જે છેલ્લા પાંચ સાત વર્ષથી આ કેરીની કલમ બાધીને એમાં મહારત હાંસિલ કરી છે એ આપણને કેરી કલમની શરુવાતી પ્રક્રિયા અને વેચાણ સુધીની માહિતી આપશે...
લાછકડી ગામમાં ખેતી સાથે કેરી કલમ બાંધવાનું આ કામ સારો એવો નફો સિઝન પર રળી આપતું હોય છે
જેના કારણે ગામના લોકોની આર્થિક પરિસ્થિતિમાં સુધારો આપણને જોવા મળે છે ગામમાં મોટાભાગના પરિવારો આ કેરી કલમ બાંધવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અને સિઝન દરમિયાન સારું વેચાણ થાય તો તેમને સારો એવો નફો પણ થવાનું ગામજનો જણાવે છે.

Visit On Website https://www.decisionnews.in/

Subscribe on Youtube :   / decisionnews  

Follow on Facebook page :   / decisionnewsgujarati  

Follow on Twitter :  / decision_news  

Follow on Instagram:   / decisionnewsgujarati  

WhatsApp Link https://wa.link/u2wlbj
Decision News : 7567618456, 02630-296006

Farmer Contect Number: 9724692308 Ratilal Ganvit (Lachhkadi) Vansda, Dist-Navsari, Gujarat

#lachhakdi #decisionnews #vansda #mangografting #mangograftinglachhakdi

Комментарии

Информация по комментариям в разработке