વગર વાકે મારવો એ તો બાપાનો મૂળભૂત હક છે gujraticomedy # BhaganiBhagwat # gujratijokes #@radheshdabhi

Описание к видео વગર વાકે મારવો એ તો બાપાનો મૂળભૂત હક છે gujraticomedy # BhaganiBhagwat # gujratijokes #@radheshdabhi

વગર વાકે મારવો એ તો બાપાનો મૂળભૂત હક છે | gujrati jokes | comedy video



#ગુજરાતીજોક્સ
#ગુજરાતીજોક્સકોમેડી
#ગુજરાતીજોક્સનવા
#ગુજરાતીજોક્સહાસ્ય
#ગુજરાતીજોક્સ2024
#ગુજરાતીજોક્સનવા2024
#કોમેડીવિડિયો
#ગુજરાતીશાયરી
#કોમેડીશાયરી
#ફનીશાયરી
#ગુજરાતીકોમેડી


My gmail account : [email protected]

My facebook account : https://www.facebook.com/profile.php?...

My Insta acoount : https://instagram.com/radheshdabhi911...



નમસ્તે સાહેબ મારો ભાઈબંધો એ મને એની કરમની કઠણાઈ કહેતો હતો કે મમ્મી દિવસ આખો કાઢે છે ફેશનમાં,પપ્પા રાત ભર જાગે છે,વ્યસનમાં ને તોય બંને સલાહ આપે,કે બેટા ધ્યાન રાખજે હો લેશનમાં. મેં કીધું જો ભગા એ લોકો મોટા છે એટલે સલાહ આપે તું મોટો થઈ જાય ને એટલે તુંય તારા છોકરાને સલાહ આપજે ભગો કે પણ સલાહ આપે ત્યાં સુધી તો કાંઈ વાંધો નથી પણ આ લોકો તો ક્યારેક ક્યારેક હાથય ઉપાડી લે મેં કીધું હું વાત કરે ભગા એટલે પછી ભગાએ મને કીધું કે આમ બાપા ઢોર ચાર છે,છતાંય એનો હાથ ભારે છે,ને મેં તો સાંભળ્યું હતું કે એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે,પણ મારી મમ્મી તો ધોકા મારે છે. મેં કીધું હું વાત કરવા ભગા સાચું ધોકા મારે છે ભગો કે સાચું જ ને મેં કીધું પણ કંઈ કારણ તો હશે ને એટલે પછી ભગાએ મને કારણ કીધું કે આખો દિવસ રખડીને પપ્પાનો મગજ ટળે છે,ઉપરથી મમ્મીનો ગુસ્સો ભળે છે,અને પપ્પા મમ્મીને કાંઈ નથી કહી શકતા,એટલે મમ્મી નો ગુસ્સો મારા પર નીકળે છે. મેં કીધું એ વાત તારી સાચી પણ તારી મમ્મી શું લેવા મારે ? એટલે પછી ભગાએ મનેએની મમ્મીનું કારણ કીધું કે જ્યારે મમ્મી મારી જિંદગી જોવે છે,ખૂણામાં બેસી એકલા રોવે છે,ને આમ તો એ વ્હાલ કરે પણ જ્યારે રિઝલ્ટ આવે,મમ્મી ધોકેને તો કે ધોવે છે. મેં કીધું પણ ભગા તારે તારા પપ્પાને સમજાવવા જોઈએને હું મારા બાપાને સમજાવવા ગયો 'તો પણ મારા બાપા એ મને સમજવી દીધો મેં કીધું કેમ એટલે પછી ભગાએ મને એના બાપાએ કીધેલી વાત કરી કે આ તો તારો લક છે,કે મારા હાથમાં થોડો ડક છે,બાકી સોડા પાડી દેત,કેમકે વગર મારવો એ તો બાપાના મૂળભૂત હક છે આવું કીધું ઈ કે હા યાર આપડી જિંદગી જહનનુમ થઈ ગઈ કેમકે મમ્મીનું બધું કામ કરવાનું,પપ્પાનું ટિફિન ભરવાનું,અને આમને આમ જિંદગી જહનનુંમ બની ગઈ કેમકે લગ્ન સુધી માર ખાઈને જીવવાનું,અને લગ્ન પછી બાયડીથી બીવાનું.
તો બસ ભગાની ભાગવતમાં આજ માટે આટલું જ,મળીશું નવા વીડિયોમાં ત્યાં સુધી રાધે રાધે.

Комментарии

Информация по комментариям в разработке