આ વિડીયો સિરીજમાં તમને બ્રહ્માંડ, ભૌગોલિક વિજ્ઞાન, વિજ્ઞાન વૈવિધ્ય, વૈજ્ઞાનિકોનું પ્રેરક જીવન, કુતૂહલ પ્રેરક પ્રશ્નોનાં જવાબો, તંદુરસ્તી અંગેનું ઉપયોગી વિજ્ઞાન, આધુનિક વિજ્ઞાન, જીવજંતુઓ – પ્રાણી – પંખીઓ વિશે, દરિયાઈ જીવ સૃષ્ટિ વિશે, ગ્રહો – ઉપગ્રહો – તારાઓ વિશે, વનસ્પતિ શાસ્ત્રની જ્ઞાનપ્રેરક માહિતીઓ, શરીર વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન – રસાયણ વિજ્ઞાન, રોચક તથ્યો અને આવા જ અવનવા ટોપીક પર તમને ખૂબ જ સરળ ભાષામાં શોર્ટ વિડિયો દ્વારા માહિતી મળશે..
આ વિડીયો સિરીજ જ્ઞાનનો અદ્ભુત ભંડાર છે. વિદ્યાર્થોની જિજ્ઞાસાવૃત્તિ અને સંશોધન અભિરુચિ વિકસે  તથા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ સર્જનાત્મક, પ્રયોગાત્મ્ક અભિવ્યક્તિ કેળવાય એવી જ્ઞાનપ્રદ માહિતી આ વિજ્ઞાન વિડીયો સિરિજમાથી તમને પ્રાપ્ત થશે.   
કહેવાય છે કે જ્ઞાન ની કોઈ સીમા નથી હોતી. તેથી જ્ઞાનની એ અસિમ ક્ષિતિજો વચ્ચે સમાઈ શકે તેટલા અનેક પ્રકારના વિષયોને એકસાથે આ વિડિયો સિરીજ માંટે એકત્રિત કરવામાં આવ્યા છે. 
અમે આશા રાખીએ કે, જ્ઞાન વિજ્ઞાનની માહિતીના ભંડાર એવા આ વિડિયોઝ શિક્ષણજગત માટે તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.   
General science fact video in Gujarati by Vande Education 
Today’s question:
સૌપ્રથમ વાર કાગળ કેવી રીતે બન્યું ?
How did paper first come about?
In this video series you will learn about the universe, geography, science diversity, motivational life of scientists, answers to curious questions, useful science about health, modern science, about animals and birds, about marine life, planets, planets, satellites You will find information on scientific information, physiology, psychology, physics - chemistry, interesting facts and similar new topics through short videos in very simple language.
This video series is a Ocean of knowledge. You will get informative information from this gujarati science video series that will develop students' curiosity and research aptitude and cultivate scientific thinking creative, experimental expression in students.
It is said that there is no limit to knowledge. So many types of topics that can fit within the infinite horizons of knowledge have been collected for this video series.
We hope that these videos, which are a treasure trove of knowledge of science, will prove to be very useful for the education world as well as for the students.
Subscribe our channel for more educational and informative videos.
                         
                    
Информация по комментариям в разработке