રીંગણ ની ખેતી || @nikunjjpi2997 || 7600914760
#nikunjjpi2997 #farming #mango #agriculture #nature
#farming
#farmingingujarat,
#રીંગણી,
#बैंगन,
#Eggplant,
#bhatakikheti,
Brinjal Farming,
बैंगन की खेती कैंसे करें?,
बैंगन की खेती,
बैगन की खेती,
बैंगन की फसल,
बैंगन की खेती कैसे,
बैंगन की सफल खेती,
ગુલાબી રીંગણી,
રીંગણા,
ગુલાબી રીંગણા,
ખેડૂત સફર,
નવી ખેતી,
આધુનિક ખેતી,
રીંગણા માં આવતો સુકારાનો રોગ,
ડોકા મરડા નો રોગ,
Agriculture,
Gulabi Ringana,
ગુલાબી રીંગણી નો રોપ,
રીંગણી નો ધરુ,
રીંગણી ની માહિતી,
રીંગણી નું વાવેતર કેવી રીતે કરવું,
રીંગણી માં ઉતારો કેવી રીતે વધારવો રીગણ ની કેતી || @nikunjjpi2997 || 7600914760
• રીગણ ની કેતી || @nikunjjpi2997 || 7600914760 ખેતીવાડીમાં ઉત્તમ ગુણવત્તા યુક્ત વધારે ઉત્પાદન મેળવવા માટે વિવિધ તત્વોનુ કાર્ય:————-
(૧)— બંધારણીય તત્વો
૧,- કાર્બન, ૨,- હાઇડ્રોજન, ૩,- ઓક્સિજન, ૪-સીલીકા
(૨)—- મુખ્ય તત્વો
૧,- નાઇટ્રોજન, ૨,- ફોસ્ફરસ, ૩,- પોટેશિયમ
(૩)—- ગૌણ તત્વો
૧,- કેલ્શીયમ, ૨,- મેગ્નેશ્યમ ૩,- સલ્ફર
(૪)—- શુક્ષ્મ તત્વો
૧,- જસત (જીંક) ૨,- લોહ-આયર્ન-ફેરસ
૩,- મેંગેનિઝ ૪,- તાંબુ-કોપર
૫,- બોરોન ૬,- મોલીબ્ડેનમ
૭,- કોબાલ્ટ ૮,- નીકલ
૯,- ક્લોરીન
છોડના વિકાસ અને પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં દરેક તત્ત્વોના પોતાના આગવા કાર્યો હોય છે.
બંધારણીય તત્વો છોડને હવા, પાણી, જમીન અને કુદરતી ખાતરોમાંથી મળી રહે છે.
1. નાઇટ્રોજન (N):-
•- વાનસ્પતિક વૃધ્ધિ અને નીલકણોના નિર્માણમાં અતી આવશ્યક
•- એમિનો એસીડ, પ્રોટીન તથા ઉત્સેચકોના નિર્માણમા મદદરૂપ થાય છે.
2. ફોસ્ફોરસ (P):-
•- મુળ, ડાળીઓ તથા ફૂલના વિકાસ માટે, •- ATP ના બંધારણમા
•- થડના મજબુત વિકાસ માટે, •- પ્રકાશસંષ્લેશણમા મહત્વનો રોલ
3. પોટેશ્યમ (K):-
•- ફળના વિકાસ માટે, •- ફળની ગુણવત્તા માટે, •- રોગ પ્રતિકારકતા વધારે છે, •- પર્ણરંધ્રો નુ નિયમન કરે છે
•- નાઇટ્રોજનનુ ઉપાડ વધારે છે
4. કેલ્શિયમ (Ca):-
•- કોષના બંધારણમા, •- કોષ વિભાજન દ્વારા પાન-ફળની વૃધ્ધિ માટે, •- શરૂઆતના મૂળના ઝડપી વિકાસ માટે
5. મેગ્નેશીયમ (Mg):-
•- હરિતકણના બંધારણ માટે, •- છોડના લીલાશ (રંગ) માટે
•- ફોસ્ફેટ મેટાબોલીઝમમાં પણ મદદરૂપ થાય છે
6. સલ્ફર (S):-
•- એમિનો એસીડના નિર્માણ માટે, •- હરિતકણના નિર્માણ માટે
•- તેલની ટકાવારી વધારવા માટે, •- છોડની રોગપ્રતિકારકતા વધારે છે.
૭. લોહતત્વ (Fe):-
•- હરિતકણના નિર્માણ માટે મદદરૂપ, •- રંગદ્રવ્યના નિર્માણ માટે
•- ઉત્સેચકોના નિર્માણ માટે, •- વિટામિન્સના અને પ્રોટીનના નિર્માણ માટે
૮. ઝિંક / જસત (Zn):-
•- ઓક્સિન અંત:સ્રાવનુ નિર્માણ કરી છોડની અગ્રકલિકાનો વિકાસ કરે છે, •- ફુલ અને ફળના વિકાસ માટે, છોડના બંધારણમા મહત્વનો રોલ છે, •- વધુ ઉત્પાદન ઝિંક વગર શક્ય નથી, ••- ફોસ્ફોરસ અને નાઇટ્રોજનનો ઉપાડ વધારે છે
૯. બોરોન (B):-
•- કોષના વિભાજન અને વિકાસ માટે, •- છોડમા શર્કરાનુ પરિવહન કરે છે, •- ફુલનુ ફલીનીકરણ વધારે છે, •- ફળના વિકાસ માટે, •- બોરોન છોડમા કેલ્શિયમનુ પરિવહન વધારે છે.
૧૦. કોપર / તાંબુ (Cu):-
•- પ્રકાશસંષ્લેસણ મા ખુબ જ મદદરૂપ, •- કાર્બન એકત્રીકરણમા મદદરૂપ, •- જમીનની ફુગ સામે રક્ષણ આપે છે
11. મેંગેનિઝ (Mn):-
•- હરિતકણના નિર્માણ માટે, •- નાઇટ્રોજનના મેટાબોલીઝમ માટે, •- બીજની ઉગાઉશક્તિ વધારે છે., •ફોસ્ફોરસ અને કેલ્શિયમની હાજરીમા ફળને પરિપક્વ બનાવે છે
12. મોલિબ્ડેનમ (Mo):-
•- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગ આપે છે, •- એમિનો એસીડનુ નિર્માણ કરે છે, •- રાયઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનુ સ્થાપન કરે છે
13. નિકલ (Ni):-
•- ઉત્સેચકીય પ્રક્રિયાને વેગવંત્તી બનાવે છે, •- નાઇટ્રોજનના નિર્માણ માટે મદદરૂપ, •- યુરીએઝ ઉત્સેચકની પ્રક્રિયા વધારે છે
14. ક્લોરીન (Cl):-
•- પ્રકાશસંશ્લેશણ માટે જરુરી.
સુક્ષ્મતત્વો ની ખામી ઉભી થવાના જવાબદાર પરિબળો
લોહ તત્વ
∆ખુબ જ ઓછો ભેજ.
∆ખૂબ જ ઉંચુ તાપમાન.
∆ખારી જમીન.
∆અમ્લીય જમીન.
∆જનીનીક તફાવતો.
∆મૂળને નુકસાન થવાથી..
મેંગેનીઝ તત્વ
∆સુકુ હવામાન.
∆સૂર્યપ્રકાશની ઓછી તીર્વતા.
∆જમીનનું નીચુ તાપમાન.
જસત તત્વ
∆જમીનમાં ઓછો સેન્દ્રિય પદાર્થ.
∆ખૂબ નીચુ (ઠંડુ) તાપમાન.
∆ઓછો મૂળ વિસ્તાર.
∆જુની ફળવાડીમાં.
તાંબુ તત્વ
∆ખૂબ વધારે સેન્દ્રિય તત્વ.
∆રેતાળ જમીન.
મોલીબ્ડેનમ તત્વ
∆અમ્લીય જમીન.
∆સામાન્યથી વધારે વરસાદ.
∆સુકુ હવામાન.
∆સૂર્યપ્રકાશથી વધુ તીવ્રતા.
⭕ અન્ય પરિબળો કે જે બધા પોષક તત્વો ને અસર કરે છે.
✓ જમીન માં ઓર્ગેનિક કાર્બન ની અછત. (છાણીયા ખાતર, કાપ, અળસિયા ના ખાતર દ્વારા દૂર કરી શકાય.)
✓ ફૂગનાશકો ના કારણે નાશપામેલા સૂક્ષ્મ જીવાણુઓ કે જે પોષક તત્વો ને લભ્ય બનાવે છે.
✓જમીન ની સન્દ્રતા (pH)
1.) 7થી વધરે pH હોય તો લોહ, મેન્જનીઝ, કોપર, ઝીંક ની ઉણપ સર્જાય છે.
2.) 7થી ઓછી pH હોય તો ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ, કેલ્સિયમ, મોલીબ્દેનમ ની ઉણપ જોવા મળે છે.
*એ વાત સત્ય છે કે છોડ ને મુખ્ય પોષક તત્વ તરીકે N,P,K જોઈએ છે પણ બાકીના 11 પોષક તત્વો પણ એટલુજ મહત્વ ધરાવે છે એ વાત
Информация по комментариям в разработке