હાથમાં કરતા લીધી ગોવિંદ હરે ગિરધારી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો( નીચે લખેલું છે

Описание к видео હાથમાં કરતા લીધી ગોવિંદ હરે ગિરધારી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો( નીચે લખેલું છે

આવ્યું આવ્યું છે શ્રાદ્ધ નો ટાણું ગોવિંદ હરે ગિરધારી જૂનાગઢમાં નરસિંહ મહેતા રહે છે આજે એના બાપા નું શ્રાદ્ધ ગોવિંદ હરે ગિરધારી મોટાભાઈએ કરી તૈયારી નરસૈયાનો ઘર દિધુ તજી ગોવિંદ હરે ગિરધારી માણેકબાઈ તો મનમાં મૂંઝાણા મોટાભાઈએ ઘર દીધું તજી ગોવિંદ હરે ગિરધારી માણેકબાઈ નરસિંહ મહેતાને કહે છે બાપા નું શ્રાદ્ધ મારે કરવું ગોવિંદ હરે ગિરધારી ઘરમાં નથી ઘી ખાંડ દાણા કેમ કરી શ્રાદ્ધ મારે કરવું ગોવિંદ હરે ગિરધારી માણેકબાઈ તો તપેલી લઈ આવ્યા નરસિંહ મહેતા ના હાથમાં દીધી ગોવિંદ હરે ગિરધારી તપેલી લઈને મહેતા બજારે ચાલ્યા વાણીયા ની હાટડીએ આવ્યા ગોવિંદ હરે ગિરધારી શેઠજી મને થોડું ગીત ઓલી આપો આજે મારા બાપા નું શ્રાદ્ધ ગોવિંદ હરે ગિરધારી એક બે ભજન અમને સંભળાવો પછી ગીત ઓલી આપો ગોવિંદ હરે ગિરધારી નરસિંહ મહેતાએ કરતા લીધી પગમાં ઘૂઘરા બાંધ્યા ગોવિંદ હરે ગિરધારી ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો

પ્રભુજીએ મનમાં વિચારું ભગત ભૂલ્યા છે ભાન ગોવિંદ હરે ગિરધારી નરસિંહ મહેતાનું વાલે રૂપ જ લીધું તપેલી લઈને ઘેરે આવ્યા ગોવિંદ હરે ગિરધારી નરસિંહ મહેતા માણેકબાઈ ને કહે છે રસોઈની તમે કરો તૈયારી આજે મારા બાપાનું શ્રાદ્ધ ગોવિંદ હરે ગિરધારી માણેકબાઈ નરસિંહ મહેતાને કહે છે વેદ પુરાણ તમે વાંચો ગોવિંદ હરે ગિરધારી વેદન જાણું પુરાણ ન જાણું તાંબાના પત્રે લખી આપો ગોવિંદ હરે ગિરધારી ટચલી આંગળી વાલે મુખ પર મેલી રસોઈ થઈ ગઈ તૈયાર ગોવિંદ હરે ગિરધારી નરસિંહ મહેતા માણેકબાઈ ને કહે છે સામેની ઓરડી ઉઘાડો ગોવિંદ હરે ગિરધારી સોનાની થાળી ને સોનાના વાટકા રૂપા ના પાટલા લઈ આવો ગોવિંદ હરે ગિરધારી માણેકબાઈ તો મનમાં ખીજાણા ગોર જાય પછી તારી વાટ ગોવિંદ હરે ગિરધારી નાગરી નાતને નોતરા આપો પ્રસાદ લેવા ને સૌ આવે ગોવિંદ હરે ગિરધારી નાગરી નાત તો હસવા લાગી નરસૈયાને ઘેર શો હોય ગોવિંદ હરે ગિરધારી વહેલા વહેલા સૌ જમવા પધાર્યા અભિમાની ઘેર રહી ગયા ગોવિંદ હરે ગિરધારી નાગરી નાત તો જમવા ને બેઠી લક્ષ્મીનારાયણ પકવાન પીરસે હોસે હોસી સૌ જમે ગોવિંદ હરે ગિરધારી નાગરી નાત તો જમીને ઉઠી સોનાની થાળી ને સોનાના વાટકા પીળા પીતાંબર આપ્યા ગોવિંદ હરે ગિરધારી નરસિંહ મહેતાને ભાન જ આવ્યો આજે મારા બાપાનું શ્રાદ્ધ ગોવિંદ હરે ગિરધારી તપેલી લઈને મહેતા ઘેર પધાર્યા માણેકબાઈ ને કરે છે પોકાર ગોવિંદ હરે ગિરધારી માણેકબાઈ નરસિંહ મહેતાને કહે છે નાગરી નાત તો જમીને ઉઠી તમે ભૂલ્યા શોભા ન ગોવિંદ હરે ગિરધારી નરસિંહ મહેતાએ મનમાં વિચાર્યું વાલે મારે કર્યા મારા કામ ગોવિંદ હરે ગિરધારી નરસિંહ મહેતા માણેકબાઈ ને કહે છે દામો કુંડ ના વાને જઈએ ગોવિંદ હરે ગિરધારી દામો કુંડમાં જય પ્રભુને સંભારે કૃષ્ણને કરે છે પુકાર ગોવિંદ હરે ગિરધારી દામો કુંડ માંથી પ્રભુજી પ્રગટ્યા નરસૈયાને દર્શન દીધા ગોવિંદ હરે ગિરધારી માણેકબાઈ ને નરસિંહ મહેતા પાતળા પ્રભુજી ને લક્ષ્મી માતા સાથે બેસીને પ્રસાદ લીધો ગોવિંદ હરે ગિરધારી ભક્તોના વાલે કામ જ કીધા ભક્તોને હરિરસ પાયો ગોવિંદ હરે ગિરધારી આવ્યો છે શ્રાદ્ધનો ટાણું ગોવિંદ હરે ગિરધારી
ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો

Комментарии

Информация по комментариям в разработке