Aarti - Prarthna

Описание к видео Aarti - Prarthna

🕉️શ્રી સિદ્ધિસૂરીશ્વર
સદ્-ગુરુભ્યો નમ:

🙏આરતી🙏

યોગીપુરુષ, વચનસિદ્ધ પરમ પૂજ્ય દાદા ગુરુદેવ આ. ભ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમર્પિત ભક્તે પોતાના ભીના હ્રદયથી બનાયેલી મંગલ રચના એટલે પૂજ્ય બાપજી દાદાની આરતી.
જેના દરેક શબ્દો દાદાના ભીતરની ઓળખ કરાવે છે.
ચાલો, એ અદ્ભુત રચનાને ગુરુભક્ત શ્રી પ્રશમભાઈ, સંપ્રતિભાઈ, પાર્શ્વભાઈ ના રેશમી અવાજે સાંભળીએ..

•આશીર્વાદ દાતા•
પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી રાજરત્નવિજયજી મહારાજા

રચના: ગુરુભકત
વિડિયો: Ratna Creation
સ્વર: પ્રશમ-સંપ્રતિ-પાર્શ્વ
‪@prashamsampratiparshva519‬

🙏🏻શ્રી સિદ્ધિ પરિવાર🙏🏻
Contact No: 7435855558

Комментарии

Информация по комментариям в разработке