મુમન મન એમ એમ જાણજોજી - Muman Man Em-Em Jaañjo ji - Ginan in Chorus

Описание к видео મુમન મન એમ એમ જાણજોજી - Muman Man Em-Em Jaañjo ji - Ginan in Chorus

એજી મુમન મન એમ એમ જાણજોજી, તમે કાયાનું મ કરશો અભીમાનરે.. ..૧
ભીતર બહોત અંધારડા છે, તમે છોડી દેજો અભીમાનરે.. ..૨
ઢોંગા તો એણે એણે હારે વશે, તે તો લુંટે સાહેબજીનું ધ્યાનરે.. ..૩
ગુરના વોળાવા તમે દીલમાં ધરો, તો બચશો ચારેઇ ખાણરે.. ..૪
એલમ જોઇ જોઇ ચાલજોજી, તમે રાખો ધણી સાથે ધ્યાનરે.. ..૫
સામી રાજો પરતક દેવ છે જી, જેમ પાછમે ઉગ્યો ભાણરે.. ..૬
સાચા સાહેબજીને સીરેવજોજી, તો પામશો અમરાપુરી ઠામરે.. ..૭
અમરાપુરીનો મારગ વેગળો છે, તમે ચેતી ચાલો ગુરનું ગીનાનરે.. ..૮
દશોંદ સાહેબજીને આલજોજી, પછી જમજો તે ચોખો ધાનરે.. ..૯
સામી રાજો લેખા માંગશેજી, તમે નીશટે જાણો નિરધારરે.. ..૧૦
પીર હસન શાહ એમ બોલીયાજી, મોમન ભુલશો તો થાશે હાણરે.. ..૧૧

Eji Muman man em-em jaañjo ji
Tame kaaya-nu(n) ma karsho abhimaan re.. ..1

Bheetar bahot andhaarda chhe
Tame chhodi dejo abhimaan re.. ..2

Dho(n)ga to eñe eñe haare vashe
Te to loonte Sahebji-nu(n) dhyaan re.. ..3

Gurna volaava tame dilmaa(n) dharo
To bachsho chaarei khaañ re.. ..4

Elam joi joi chaaljo ji
Tame raakho dhañi saathe dhyaan re. ..5

Sami raajo partak dev chhe ji
Jem paachhame ugiyo bhaañ re.. ..6

Saacha Sahebji-ne srevjo ji
To paamsho amraapuri thaam re.. ..7

Amraapurino maarag veglo chhe
Tame cheti chaalo gurnu(n) ginan re.. ..8

Dasond Sahebji-ne aaljo ji
Pachhi jamjo te chokho dhaan re.. ..9

Sami raajo lekha maa(n)gshe ji
Tame nishte jaaño nirdhaar re.. ..10

Pir Hasanshah em boliya ji
Moman bhulsho to thaashe haañ re.. ..11

#ginan #pirhasankabirdin #kabeer #dasond #alysunderji #savepiranadargah #piranapith #satpanth #imamshahmaharaj #abhiman #pride #vanity #ego #gujarati #gujaratibhajan #mashayek #kabir #kabeer

Vocalists: Nooruddin Badruddin, Moez Mansurali, Salim Dharsi, Yasmin Akbar Ali, Khadija Hassan Ali, Gulbanu Sadruddin - Karachi Pakistan.

Комментарии

Информация по комментариям в разработке