તા ૨૮-૧૨-૨૪ પૂ. શ્રી જનક મહારાજ ની પુણ્ય તિથી તથા દ્વારકાજી ની ધજાજી પૂજન નિમિત્તે ભજન સત્સંગ

Описание к видео તા ૨૮-૧૨-૨૪ પૂ. શ્રી જનક મહારાજ ની પુણ્ય તિથી તથા દ્વારકાજી ની ધજાજી પૂજન નિમિત્તે ભજન સત્સંગ

સેવા અને સ્મરણ બે જગમાં કરવાના છે કામ,
સેવા તો જન સેવા કરવી લેવું રામનું નામ
શ્રી પંચકુબેરેશ્વર મહાદેવ પુનિત આશ્રમ ટ્રસ્ટ , મોટી કોરલ ખાતે સંત શ્રી પુનિત મહારાજે અન્નક્ષેત્ર ની સ્થાપના કરી છે. જ્યાં હાલમાં નર્મદા પરિક્રમાવાસી, સાધુ સંતો, અપંગ, દરિદ્રનારાયણ તેમજ યાત્રાળુઓ ને બે ટાઇમ ભોજન, ચા તથા રહેવાની સગવડ વગેરે સેવાઓ આપવામાં આવે છે. તેના લાભાર્થે તન મન ધન થી સાથ સહકાર આપવા વિનંતી.
For More Details contact
Upendrabhai Shah : +91 94090 56811
Dineshbhai Thaker :+91 76008 52701
Arvindbhai Joshi: +91 98240 66126

આપનાં દ્વારા આપવામાં આવેલ દાન ની રકમ આવકવેરાની કલમ ૮૦-જી(૫) હેઠળ આવકમાંથી કપાત ને પાત્ર છે.
Shree Punit Sevashram
Bank Name: BANK OF BARODA [Maninagar West Branch]
ACCOUNT NO. :- 70390100002103.
IFSC code :- BARB0DBMANW

Комментарии

Информация по комментариям в разработке