PARAMDHAM MANGALAM DHUN by Kajal Pandya Gandhi l Full Video l Swar Kajal

Описание к видео PARAMDHAM MANGALAM DHUN by Kajal Pandya Gandhi l Full Video l Swar Kajal

Swar Kajal Presents... પરમધામ મંગલમ ધૂન

🎤Singer : Kajal Pandya Gandhi
🎼Music : Shri Brij Joshi
🎬Concept - Lyrics - Director :
Jitendra Pandya
Bayad (Anand)
Mo.9879963820
📷 Video :- Pintoobhai (Avasar Video)

🙏Dandvat Pranam🙏
Shri Padmavatipuri Muktidham - Panna (M.P.)
(DharmaGuru Shri Dinesh Pandit ji)
Shri Mohandas Narayandas Tiwari
(Dharma Pracharak, Mau Mukarva Sakundalpuri )(M.P.)
Special Thanks:
Shivam Cassettes, Ahmedabad
Shri Hasmukhbhai Bhimani

પરમધામ મંગલમ ધૂન (Lyrics)

ધામ મંગલમ પરમધામ મંગલમ
અક્ષરાતિત નિજાનંદ મંગલમ

નુરી સિંહાસન સોહે યુગલ સ્વરૂપ મંગલમ
બાર હજાર સખીયા મૂલ મિલાવા મંગલમ
ધામ મંગલમ...

સો સીઢીયા ચોસઠ થંભ મંગલમ
ગીલમ ચંદરવા ચારો દ્વાર મંગલમ
ધામ મંગલમ...

રંગમહલ રંગમોહોલ પચીસ પક્ષ મંગલમ
નવ ભોમ દસમી આકાશી ચાંદની ચોક મંગલમ
ધામ મંગલમ...

હિંડોળે મહેરાબ સુખપાલ મંગલમ
ચાર હાર હવેલી રસોઇ ચોક મંગલમ
ધામ મંગલમ...

સાત ઘાટ જમુનાજી કે દો પુલ મંગલમ
બટ પુલ કેલ પુલ લાલ ચબૂતરા મંગલમ
ધામ મંગલમ...

હોજ કોસર તાલાબ તાલ વન મંગલમ
કુંજ નિકુંજ વન વન કી નહેરે મંગલમ
ધામ મંગલમ...

પશ્ચિમી ચોગાન ફૂલ નૂર બાગ મંગલમ
માણેક પહાડ પોખરાજ મંગલમ
ધામ મંગલમ...

પોખરાજ કી આકાશી ચાંદની મંગલમ
પોખરાજી તાલ બંગલાજી મંગલમ
ધામ મંગલમ...

નૂર, નીર, ક્ષીર, સાગર દધિ સાગર મંગલમ
ગત, મધુ, રસ, સર્વ સાગર મંગલમ
ધામ મંગલમ...

અદબીચ કા કુંડ મૂલ કુંડ મંગલમ
પરવાલી મંદિર પાટ ઘાટ મંગલમ
ધામ મંગલમ...

વ્રજ, રાસ, બરારબ ઓર જાગણી મંગલમ
રાસ કે રમૈયા ધામ ધનીજી મંગલમ
ધામ મંગલમ...

રાસ, પ્રકાશ, ખટઋતી, કલશ, સનંધ મંગલમ
કિરંતન, ખુલાસા, ખિલવત મંગલમ
ધામ મંગલમ...

પરિક્રમા, સાગર, સિનગાર મંગલમ
સિંધી, મારફત, કયામતનામા મંગલમ
ધામ મંગલમ...

સ્વરૂપ સાહેબ કુલજમ સ્વરૂપ મંગલમ
તારતમ સાગર શ્રીમુખ વાણી મંગલમ
ધામ મંગલમ...

Комментарии

Информация по комментариям в разработке