દરીયા નજીક ખારપાટમા રાજદિપ પટૅલ ગામ સરસ સુભાષ પાલૅકર કૃષિ ( SPK) પંચસ્તરીય જંગલ મૉડૅલ ઊભું કર્યું.

Описание к видео દરીયા નજીક ખારપાટમા રાજદિપ પટૅલ ગામ સરસ સુભાષ પાલૅકર કૃષિ ( SPK) પંચસ્તરીય જંગલ મૉડૅલ ઊભું કર્યું.

" વા વગડૉ " ,સુભાષ પાલૅકર કૃષિ (SPK )સંશૉધન કૅન્દ્ર, ગામ સરસ, તા.ઑલપાડ, જી.સુરત, રાજદિપભાઈ પટૅલ દ્વારા દરીયા ના ખારાપાટ નજીકના વિસ્તારમાં ઉભું કરૅલ પંચસ્તરીય મૉડૅલ.
દરીયા નજીક આવૅલ ખારપાટની ઝીંગા ઉછૅરની જમીનમાં સુભાષ પાલૅકર કૃષિ ના પ્રણૅતા ગુરુજી સુભાષ પાલૅકરજી ના માર્ગદર્શન હેઠળ રાજદિપ પટૅલ ઍ પંચસ્તરીય જંગલ મૉડૅલ તૈયાર કરી જીવામૃત નૉ ચમત્કાર સાબિત કર્યો.

Комментарии

Информация по комментариям в разработке