Best Gujarati kirtan- જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો(લખેલું છે) - jiv agyani sang karyo sarano

Описание к видео Best Gujarati kirtan- જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો(લખેલું છે) - jiv agyani sang karyo sarano

Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates

Geeta Saar Kirtan:
   • ગીતાજી નો  સાર  

See other Krishna Kirtan Playlist :
   • ક્રિષ્ના કીર્તન  

See other Ramdevpir kirtan:
   • રામાપીરના ભક્તિ ગીત  

See other Guru Bhakti Kirtan:
   • ગુરુ ભક્તિ  

See Other Mahadev's Kirtan:
   • શિવજીના કીર્તન  

See Other Shree Ram's Kirtan:
   • શ્રીરામ ના  કીર્તન  


જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો
'==================================
જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો રંગ તને લાગ્યો નઈ

એક પાંદડું ને ફૂલ બેય ભેગા છે
પાંદડાને સુગંધ એની લાગે નઈ
જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો રંગ તને લાગ્યો નઈ

એક કાગડો ને કોયલ બેય ભેગા છે
કાગડાની બોલી બદલે નઈ
જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો રંગ તને લાગ્યો નઈ

એક બગલોને હંસ બેય ભેગા છે
બગલાનો ચારો બદલે નઈ
જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો રંગ તને લાગ્યો નઈ

એક પાણી ને પાથરો ભેગા છે
પથરો જળમાં ઓગળે નઈ
જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો રંગ તને લાગ્યો નઈ

એક ગુરુને ચેલો બેય ભેગા છે
ચેલાને જ્ઞાન એના લાગે નઈ
જીવ અજ્ઞાની સંગ કર્યો સારાનો રંગ તને લાગ્યો નઈ



#viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #jivan #daya #karuna #satya #prem

Комментарии

Информация по комментариям в разработке