Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть લક્ષ્મી પૂજન અને દીપાવલી એક તહેવારના બે નામ કેવી રીતે પડયા?

  • પ્રેરક વાર્તાઓ - Gujarati Moral Stories
  • 2025-10-19
  • 889
લક્ષ્મી પૂજન અને દીપાવલી એક તહેવારના બે નામ કેવી રીતે પડયા?
small storieshindi storieskahanivartagujarati vartashort storiesshort storyकहानियां#વાર્તાgitaપ્રેરકવાતો#krishnaकहानीstorieshistoricalstoryhindumythologytyohargujaratimotivationhindimotivationspiritualsપ્રેરક વાર્તાઓGujarati moral storiesmotivationdiwali
  • ok logo

Скачать લક્ષ્મી પૂજન અને દીપાવલી એક તહેવારના બે નામ કેવી રીતે પડયા? бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно લક્ષ્મી પૂજન અને દીપાવલી એક તહેવારના બે નામ કેવી રીતે પડયા? или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку લક્ષ્મી પૂજન અને દીપાવલી એક તહેવારના બે નામ કેવી રીતે પડયા? бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео લક્ષ્મી પૂજન અને દીપાવલી એક તહેવારના બે નામ કેવી રીતે પડયા?

લક્ષ્મી પૂજન જેનો સંબંધ સત્યયુગ સાથે અને દીપાવલી જેનો સંબંધ ત્રેતાયુગના પ્રભુ રામ અને દીવા સાથે.

@Gujarati.Moral.Stories @પ્રેરક વાર્તાઓ
#Gujarati.Moral.Stories #પ્રેરકવાર્તાઓ #gujaratimoralstory

વિવિધ વિષયો પર ઘણી બધી વાર્તાઓ જેવી કે પૌરાણિક કથાઓ, લોકકથાઓ , ટૂંકી વાર્તાઓ અને પ્રેરક વાર્તાઓ સાંભળવા માટે કૃપા કરીને મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:
   / @gujaiarti.moral.stories  
હું હરકિશન પ્રજાપતિ ..ટ્રેનર અને મોટિવેશનલ સ્પીકર .. મારો ઉદ્દેશ વાર્તાઓ દ્વારા કોઈપણ પ્રકારની તાલીમ આપવાનો અને તમામ તાલીમ વિષયોને વાર્તાઓ સાથે જોડવાનો છે . . જેથી શીખનાર ઝડપથી, સરળતાથી શીખી શકે અને જીવનભર યાદ રાખી શકે
#વાર્તા #નાનીવાર્તા#વારતા#ગુજરાતીવાર્તા#story #stories #varta #kahani #gujarativarta #smallstory #shortstory #પૌરાણિકકથાઓ #પ્રાચીનવાર્તા #historicalstory #hindumythology#mythology #આધ્યાત્મિકવાતો #spirituals
#tyohaar #તહેવાર #त्यौहार #dhanvantri #vishnu #laxmi #motivtion
#dhanteras #dipawali #diwali #laxmipuja
#dhanteras #dhanvantri #vishnu #laxmi #yama
#ramaekadashi #ekadashivrat #ekadashivratkatha #vaghbaras
#diwali #goverdhanpooja #bhaiduj #dipawali #laxmipujan
#ekadashi #vaghbaras #narakchaturdashi #dhanteras
#hindufestival #દિવાળી #tyohar #glory #महिमा #kahani

લક્ષ્મી પૂજન અને દીપાવલી
આ તહેવારના બે નામ, લક્ષ્મી પૂજન જેનો સંબંધ સત્યયુગ સાથે અને દીપાવલી જેનો સંબંધ ત્રેતાયુગના પ્રભુ રામ અને દીવા સાથે.
સત્યયુગમાં આ દિવસે સમુદ્ર મંથનને કારણે દેવી લક્ષ્મી પ્રગટ થયા હતા. તેથી દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્રેતાયુગમાં આ દિવસે ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પાછા ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ દરેક ઘરમાં દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. આથી તેનું નામ દીપાવલી છે.
કેટલાક પ્રદેશોમાં, દિવાળીને યમ અને નચિકેતાની વાર્તા સાથે પણ જોડે છે. નચિકેતાની વાર્તા સત્ય વિરુદ્ધ અસત્ય, જ્ઞાન વિરુદ્ધ અજ્ઞાન વગેરે વિશે છે.
લક્ષ્મી ધનની દેવી, અને ગણેશજી બુદ્ધિના દેવતા છે. જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી. એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી અને ગણેશજી બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. 
દિવાળીના દિવસે ભીતરથી દીવો પ્રગટાવી પ્રકાશ પાથરીએ.

Lakshmi Puja and Diwali
This festival has two names, Lakshmi Pujan which is related to Satyayug and Diwali. Whose relation is with Lord Ram and Diva of Tretayug.
On this day in Satyayuga, Goddess Lakshmi appeared due to the churning of the ocean. Therefore Goddess Lakshmi is worshipped. On this day in Tretayuga, when Lord Ram, Sita and Lakshman returned to Ayodhya, the people of Ayodhya He was welcomed in every house by lighting lamps. Hence its name is Deepawali.
In some regions, Diwali is also associated with the story of Yama and Nachiketa. The story of Nachiketa is about truth versus untruth, knowledge versus ignorance etc.
Lakshmi is the goddess of wealth, and Ganesha is the god of wisdom. If Lakshmi comes to the house and is not used wisely then it does not last. Therefore, worshiping both Lakshmi and Ganesha on the night of Diwali increases intelligence and wealth.
On the day of Diwali, Prakash Pathri lit the lamps from inside.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]