Bus Stend Na Bokde Jovu Tari Vaty - Ajay Thakor, Nayna Thakor New Gujarati Video Love Song 2023

Описание к видео Bus Stend Na Bokde Jovu Tari Vaty - Ajay Thakor, Nayna Thakor New Gujarati Video Love Song 2023

Jhankar Music Gujarati HD Presenting Latest Love Video Song Bus Stand Na Bokde Jovu Vatay Of Sung by Ajay Thakor, Nayna Thakor & Penned by Sovanji Thakor, Vikram Abluva & Music Composed by Shashi Kapdiya & Starring :Ajay Thakor, Namrata Solanki, Kailash Thakkar & Directed by Naresh Patani

Audio & Video Credits :
Song : Bus Stand Na Bokde Jovu Vatay
Singer : Ajay Thakor, Nayna Thakor
Star Cast : Ajay Thakor Namrata Solanki, Kailash Thakkar
Lyrics : Sovanji Thakor, Vikram Abluva
Music : Shashi Kapdiya
Recording : Vraj Studio - Kalol
Produce by : Mars Films
Director : Naresh Patani
DOP - Edit : Naresh Patani
Colour DI : Naresh Patani
MakeUp : Bhagyashree
SP Thanks : Alkesh Abluva, Raju Yogiraj, Ramesh Thakor (RB)
Project By : Vikram Abluva
Production : Mahi Production - Patan
Genre : Gujarati Love Song
Music Label : Jhankar Music
-----------------------------------------
Lirycs :

M - He Bokde Besi Bus Stendma Jovu Tari Vat (2)
Haju Tu Cham Na Aai Padva Haj Aai
He Phone Upadi Karti Nathi Mari Hare Vat
Kaide Shu Vichar Tara Chale Shu Manma Tara
F - He Pagma Vagi Thokar Nathi Thata Re Shakan
Taiyar Thai Ne Hedi Gharthi Hama Malya Meman (2)
M - He Bana Banavi Behadi Rakhyo Mane Hajo Haj
Aavvanu Hoi To Keje Nake Mane Na Tu Keje (2)
He Aavvanu Hoi To Keje Nake Mane Na Tu Keje

Music

F - Ho Prem Tane Karu Chhu Cham Kari Na Padu
Vato Mari Joje Haji Thase Thodu Modu
M - Ho Ho Betho Shu Havara no Haji Bhukho Tarsho
Aavso Ke Jivate Jiv Mane Mari Nakhsho
F - He Pran Thi Pyara Piyu Tame Jivsho Maro
Vahma Ven Bolsho Nahi Jiv Jase Maro (2)
M - He Mithuda Tara Bolthi Pigalu Maru Man
Jovu Chhe Modhu Taru Pachhu Na Paglu Bharu (2)

Music

M - Ho Navjivannu Aalyu Tu Thekanu
Sidhhpur Chokdiye Taru Bike Na Dekhanu
F - Ho Ho TB Chokdiye Joi Janu Tane Busma
Tari Pachhal Bike Dovaviyu Me Fastma
F - He Bariye Thaine Jovu Pachhal Pyar Maro Aave
Najare Joi Valam Nen Mara Chhalkave (2)
M - He Hingala Chachar Sity Poit Ne Sastraling Talav
Instama Reels Banavu Rankivav Phota Padu (2)
He Rankivav Phota Padu Instama Reels Banavu
Rankivav Phota Padu Instama Reels Banavu

Lirycs : બસ સ્ટેન્ડ ના બોકડે જોવુ તારી વાટય - અજય ઠાકોર, નયના ઠાકોર

M - હે બોકડે બેસી બસ સ્ટેન્ડ મા જોવુ તારી વાટ (૨)
હજુ તુ ચમ ના આઈ, પડવા હાજ આયી
હે ફોન ઉપાડી કરતી નથી, મારી હારે વાત
કઈદે શુ વિચાર તારા, ચાલે શુ મનમા તારા
F - હે પગમા વાગી ઠોકર, નથી થાતા રે શકન
તૈયાર થઈ ને હેડી ઘરથી હામા મલ્યા મેમાન (૨)
M - હે બાના બનાવી બેહાડી રાખ્યો મને હાજો હાજ
આવનુ હોય તો કેજે, નકે મને ના તુ કેજે (૨)
હે આવનુ હોય તો કેજે, નકે મને ના તુ કેજે

મ્યૂઝિક
==========

F - હો પ્રેમ તને કરું છુ ચમ કરી ના પાડુ
વાટો મારી જોજે હજી થાશે થોડુ મોડુ
M - હો હો બેથો શુ હવારા નો હજી ભુખો તરશો
આવસો કે જીવતે જીવ મને મારી નાખશો
F - હે પ્રાણ થી પ્યારા પિયુ તમે જીવશો મારો
વહ્મા વેણ બોલશો નહિ, જીવ જાસે મારો (૨)
M - હે મીઠુડા તારા બોલથી પિગલુ મારુ મન
જોવુ છે મોઢું તારુ પાછુ ના પગલુ ભરુ (૨)

મ્યૂઝિક
==========

M - હો નવજીવનનુ આલ્યુ તુ થેકાણું,
સિદ્ધપુર ચોકડીયે તારુ બાઇક ના દેખાણું
F - હો હો ટીબી ચોકડીયે જોઈ જાનુ તને બસમા,
તારી પાછળ બાઇક દોડાવીયુ મે ફાસ્ટમા
F - હે બારિયે થઈ ને જોવુ પાછળ પ્યાર મારો આવે
નજરે જોઈ વાલમ નેણ મારા છલકાવે (૨)
M - હે હિંગળાજ ચાચર ,સીટી પોઈટ ને, સસ્ત્રલિંગ તળાવ,
ઇન્સ્ટામા રીલ બનાવુ રાંણકીવાવ ફોટા પાડુ (૨)
હે રાંણકીવાવ ફોટા પાડુ ઇન્સ્ટામા રીલ બનાવુ
રાંણકીવાવ ફોટા પાડુ ઇન્સ્ટામા રીલ બનાવુ
--------------------------------------------------------
Subscribe Our Channel ↓↓←
   / @jhankarmusicgujaratihd  

For More Entertainment Like us On Facebook↓↓←   / jhankarmusicgujarati  

#Busstandnabokdejovuvatay #ajaythakor #naynathakor #newjigarthakorvideosong2023 #sovanjithakor #vikramabluva #shashikapdiya #newgujarativideosong #newgujaratisongs #jhankarmusicvideos #jhankarmusicgujarati

Комментарии

Информация по комментариям в разработке