|| JIVAN UPDESH || JANMANGAL SWAMI PART-1

Описание к видео || JIVAN UPDESH || JANMANGAL SWAMI PART-1

|| JIVAN UPDESH || JANMANGAL SWAMI PART-1 #janmangalswami #baps #kpswami

અનાદિ કાળથી જીવ માયા ના બંધન થી બંધાયેલો છે અને તેને માયા થી પાર કરવું બહુ જ કઠિન છે પરંતુ જો કોઈ અનાદિના માયાથી પર હોય તેનો સંગ થઈ જાય અને તેની આજ્ઞા અનુસાર વર્તીએ તો ભવસાગર કરતા પણ કઠિન એવા માયાના બંધન ને પાર પાડી શકાય છે....
આપણને પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ની પ્રાપ્તિ થય છે અને તે અનંત જીવો ને માયાથી પાર કરવા માટે અને મુમુક્ષો ના કલ્યાણ નો માર્ગ બતાવવા માટે આ ધન્ય ધરા ઉપર પ્રગટ થયા અને જીવોના કલ્યાણ ને અર્થે અનેક લીલાઓ કરી અને પ્રગટ સત્પુરુષ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી અને મહંતસ્વામી દ્વારા આજે પણ એ માર્ગ શરૂ રાખ્યો છે....
જીવ અક્ષર રૂપ થાય ને પુરુષોત્તમ માં જોડાય ત્યારે જ માયા પાર થઈ ને આત્યંતિક કલ્યાણ ને પામે છે પણ આ માર્ગ અત્યંત કઠિન છે તે ત્યારેજ સિદ્ધ થાય જ્યારે આપણને યથાર્થ મહિમા સમજાય...
આ ગહન અને અત્યંત આવશ્યક એવા બ્રહ્મ જ્ઞાન ને સમજવાનો પ્રયત્ન કરીએ પરબ્રહ્મ અને અક્ષરબ્રહ્મ ના લીલા ચરિત્રો ના પ્રસંગો દ્વારા અને સહેજે સહેજે આ જ્ઞાન ને હસતા હસતા અને ગમમત સાથે આ બ્રહ્મરસ ને જીવમાં ઉતારવાનો આ એક પ્રયાસ છે તેને સંસ્થા ના વિદ્વાન સંત દ્વારા હાશ્ય ને બ્રહ્મ ના આનંદ સાથે આ ગહન અને આધ્યાત્મિક ઉચ્છતમ વિષય ને સરળ ભાષામાં સમજીએ પૂ.જનમંગલ સ્વામી ના પ્રેરક પ્રવચનો દ્વારા....

Facebook page-   / gurunomahima  

આ વિષય ને આપણે 7 ભાગમાં વિવિધ વિષયો દ્વારા માણીશું...

PART-1    • || JIVAN UPDESH ||    JANMANGAL SWAMI...   ( MARODHARM MARI FARAJ)
PART-2    • || JIVAN UPDESH ||    JANMANGAL SWAMI...   (JIVAN UPDESH)
PART-3    • II JANMANGAL SWAMI II PART-3 #janmang...   (SATSANG MA SADAY AANAND KEM AAVE )
PART-4    • || JIVAN UPDESH ||    JANMANGAL SWAMI...   (SATSANG MA KEVI SAMAJAN RAKHVI)
PART-5    • || JIVAN UPDESH ||    JANMANGAL SWAMI...   (SAHAN KARVU)
PART-6    • || JIVAN UPDESH ||    JANMANGAL SWAMI...   (SUKH NI CHAVI PART-1)
PART-7    • || JIVAN UPDESH ||    JANMANGAL SWAMI...   (SUKH NI CHAVI PART-2)

જો આપને આ પ્રવચન પસંદ આવ્યા હોય તો આગળ બીજા ને પણ મોકલીશું અને આ ચેનલ ને SUBSCRIBE કરીશું કે જેથી આગળ પણ આવા વિવિધ પ્રવચન માળા નો લાભ મળતો રહે....

જય સ્વામિનારાયણ

Комментарии

Информация по комментариям в разработке