Hālā karu hu vhālā karu hu

Описание к видео Hālā karu hu vhālā karu hu

Album - Bal Sargam
Composed by - Sadhu Aksharjivandas
Artist - Yash Hemani
Released by BAPS Swaminarayan Sanstha @BAPSChannel @Aksharpith

Hālā karu hu vhālā karu hu,  
Ghanshyām tamne vhālā karu.
Farfartī fūdaḍī pārṇe bandhāvu,  
Ghamkantī ghugharī hete jaḍāvu,
Reshmī dorīe jhulāvu rāj, jhulāvu rāj.  
tamne jhulāvu rāj... hālā 1
Chāndā māmānī vārtā suṇāvu,  
Galī galī kartā khil khil hasāvu, Mīṭhu mīṭhu hastā hīnchāvu rāj, hīnchāvu rāj, tamne hinchāvu rāj... hālā 2
Pochā pochā pelā poḍhaṇiyā lāvu,  
Suvā suvāḷā navā vāvā paherāvu,
Premthī pāy lāgī poḍhāḍu rāj, poḍhāḍu rāj, tamne poḍhāḍu rāj... hālā 3


હાલા કરું હો વા’લા કરું હો, ઘનશ્યામ તમને વા’લા કરું... ૧
ફરફરતી ફૂદળી પારણે બંધાવું, ઘમકંતી ઘુંઘરી હેતે જડાવું; રેશમી દોરીએ ઝુલાવું રાજ, ઝુલાવું રાજ, તમને ઝુલાવું રાજ... ૨
ચાંદા મામાને વાર્તા સુણાવું, ગલી ગલી કરતાં ખીલ ખીલ હસાવું; મીઠું મીઠું હસતાં હીંચાવું રાજ, હીંચાવું રાજ તમને હીંચાવું રાજ... ૩
પોચા પોચા પેલા પોઢણિયાં લાવું, સૂવા સુવાળા નવા વાવા પહેરાવું; પ્રેમથી પાય લાગી પોઢાળું રાજ, પોઢાળું રાજ તમને પોઢાળું રાજ... ૪

Комментарии

Информация по комментариям в разработке