પરફેક્ટ શીખંડ ઘરે બનાવવાની રીત - Shrikhand recipe step by step - How to make shikhand in Gujarati

Описание к видео પરફેક્ટ શીખંડ ઘરે બનાવવાની રીત - Shrikhand recipe step by step - How to make shikhand in Gujarati

શ્રીખંડ એ પરંપરાગત મીઠાઈ છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર માં શ્રીખંડ વધારે લોકપ્રિય છે.
દહીં ના મસ્કામાંથી બનાવામાં આવતું આ મિષ્ટાન્ન ઘરે બનાવવુ સાવ ઈઝી છે. તમારામાંથી ઘણાએ ઘરે શ્રીખંડ બનાવવાનો પ્રયત્ન કર્યો હશે અને તમારી ફરિયાદ પણ હશે કે ઘરે બહાર જેવો શ્રીખંડ ઘરે નથી બનતો. પરંતુ જો તમે આ રેસિપિથી શ્રીખંડ બનાવશો તો એકદમ બહાર જેવોજ સ્વાદિષ્ટ અને સ્મૂથ શ્રીખંડ બનશે.
જો એમાં તમે થોડી વસ્તુ નું ધ્યાન રાખશો તો ખુબજ સરસ શ્રીખંડ બનશે. એમાં તો પહેલા તમે જે દહીં લો તે ખુબજ ઠંડુ હોવું જોયે અને ખાટ્ટું જરા પણ ના હોવું જોય. અને જો તમે ઘરે બનાવેલું દહીં માંથી શ્રીખંડ બનાવાના હોય તો તેને ફ્રીઝ માં 5-6 કલાક માટે મૂકી ને પછીજ તેની પોટલી બાંધજો નહીંતર તેમાં થી બધું પાણી બહાર નીકળી જશે ને દહીં નો મસ્કો થોડોજ બનશે.
અને જો તમે આ શ્રીખંડ શિયાળામાં બનાવતો હોય તો જ પોટલી બહાર રાખજો નહીંતર તેને ફ્રીઝ માં બધું પાણી નીકળી જાય ત્યાં સુધી રાખજો.
પછીજ તેમે દળેલી ખાંડ ને ઍલિચી નો પાવડર ઉમેરી ને મિક્સ કરી દેજો.

તો ચાલો બનાવીયે આ શ્રીખંડ તેના માટે :--
800 ગ્રામ ઠંડુ દહીં
4 મોટી ચમચી દળેલી ખાંડ
ઍલિચી નો પાવડર

જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો.
ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો.
ને તમે જો તમે મારી ચેનલ ને subscribe ના કરી હોય તો જરૂર કરજો
ને બેલ ને દબાવજો. જેથી મારી નવી રેસીપી મુકુ એટલે તમને મેસેજ મળી જાય બધા કરતા પહેલા.
આ ફ્રી છે.


#kitchcook #kitchcookrecipe #kitchcookgujarati

----------------------------------------------------------------------------------
Music By:---
Artist: NICOLAI HEIDLAS
Title: A Way For Me
http://www.hooksounds.com
----------------------------------------------------------------------------------
Download Kitchcook App:--- https://goo.gl/pTafbP
----------------------------------------------------------------------------------
SUBSCRIBE It's Free :--    / @kitchcook  
----------------------------------------------------------------------------------
CONNECT ON
Website :-- http://www.kitchcook.com/
YouTube:--    / kitchcook  
Pinterest:--   / kitchcook  
Facebook :--   / kitchcook  
Instagram :--   / kitchcooks  
Twitter :--   / kitchcooks  

----------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке