બનાસકાંઠા: સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રદર્શનમાં મુકાયા | DD News Gujarati

Описание к видео બનાસકાંઠા: સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રદર્શનમાં મુકાયા | DD News Gujarati

#DDNewsGujarati

ગુજરાત ટુરિઝમ દ્વારા વડોદરાના મૂર્તિકાર અનિકેત મિસ્ત્રી દ્વારા તૈયાર થયેલા બીએસએફ જવાનોના શિલ્પોને બનાસકાંઠાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે સીમા દર્શન પ્રદર્શનમાં મુકાવાના છે. બનાસકાંઠાના સુઇ ગામ નજીકના નડાબેટનો ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ થઇ રહ્યો છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના રોજ વાઘા બોર્ડરની જેમ જ અહીં રીટ્રીટ પરેડ કરવામા આવશે. નડાબેટ ખાતે ઉભા થઇ રહેલા ભારત-પાકિસ્તાન સરહદી મ્યુઝિયમમાં વડોદરાના કલાકાર અનિકેત મિસ્ત્રી દ્વારા બનાવેલા બીએસએફના જવાનોના અન્ય શિલ્પો મળીને કુલ 30 શિલ્પો મૂકવામાં આવશે. નડાબેટ ગામે ભારત પાકિસ્તાનની બોર્ડર ઝીરો લાઇન આવેલી છે. 30 જેટલા શિલ્પો નડાગામ ખાતે પહોંચી ચુક્યા છે.


For more Latest News Updates:

YouTube    / ddnewsgujarati  
Twitter   / ddnewsgujarati  
Telegram https://t.me/ddnewsgujarati
Facebook   / ddnewsgujarati  
Instagram   / ddnewsgujarati  
Website http://ddnewsgujarati.com/

Stay Safe, Stay Updated

Комментарии

Информация по комментариям в разработке