Sociology Chapter 1 (Part-1) |Easy Explanation | About Population and Diversity | વસ્તી અને વૈવિધ્ય

Описание к видео Sociology Chapter 1 (Part-1) |Easy Explanation | About Population and Diversity | વસ્તી અને વૈવિધ્ય

જય હિંદ મિત્રો, આજથી આપણું સમાજશાસ્ત્રનું અભ્યાસક્રમ શરૂ થાય છે. આ વિડીયોમાં પ્રસ્તાવના, વસ્તીનો અર્થ અને વૈવિધ્યનો પરિચય આપ્યો છે. આજથી રોજ સાંજે પાંચ વાગ્યે એક લેકચર મૂકવામાં આવશે. તેથી ચેનલ સાથે જોડાઈ રહેવા વિનંતી.
સહકાર બદલ આભાર

Комментарии

Информация по комментариям в разработке