કાનુડો / Gujarati Bhajan / યમુના આવોને / Kanchanma Bhajan Mandal / Daxaben Patel

Описание к видео કાનુડો / Gujarati Bhajan / યમુના આવોને / Kanchanma Bhajan Mandal / Daxaben Patel

બધા ભાઇ- બેહનો જે સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે તેમને એક વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, અને થઇ શકે તેટલું આ ચેનલ ને શેર કરો. તમારો સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને 🔔બેલ આઈકોન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી તમને મળતી રહે.
Gujarati Bhajan: યમુના આવોને

ભજન ના બોલ :
મારી મથુરાવાલી માં યમુના આવોને
મારી ગોકુળવાલી માં યમુના આવોને
આવોને માં આવોને (૨)
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
મન મંદિરમાં તોરણ બાંધુ, દિલના દ્વારે સાથીયા પુરાવું
મારા દિલના ખોલી દ્વાર .. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
તરી મારી પ્રીત પુરાણી, કેમ કરીને રાખું છાની
મને તારો ભરોસો ખાસ .. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
તુજને નીરખવા આંખો તલસે, આંખો તલસે આસું છલકે
મને તારો આધાર .. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
સ્વાર્થના સહુ સગા સંબંધી, સ્વાર્થ વિના આ દુનિયા અંધી
નાતો માં દિકરાનો.. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
હું છું તમારો માં, તું છે મારી, તરી મારી સ્નેહની સગાઇ
તારા ખોળામાં ખેલાવ .. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
અધમધ રાતે આવ્યા માડી, દીકરીની માએ સુણી વાણી
મને હૈયે સરસી ચાંપી .. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
આ દુનિયામાં કોઈન મારું, બળતા હૈયે બોલી જવાયું
મારી ભૂલો કરજો માફ .. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને
વલ્લભ કુળની તું મહારાણી, વેદ પુરાણે તને વખાણી
તારા ચરણ કમળમાં રાખ .. યમુના આવોને
મને તારા નિકુંજમાં રાખ .. યમુના આવોને
માં દિકરી કરશું વાત .. યમુના આવોને

અમારી આ ગુજરાતી ચેનલ ને like અને Subscribe અને Share કરજો અને ગુજરાતી ભજન/ગરબા/ધુન/થાળ ની મોજ માણો.
જય શ્રી કૃષ્ણ
જય માતાજી
Haresh Kotak

Kanchanma mandal :    / @kanchanmamandal  

Our Other channels subscribe here :
Whats the drill ? (FOOD Challenges) :    / @whatsthedrill2413  

Haresh Kotak Art n Craft :    / @hareshkotak6494  

Комментарии

Информация по комментариям в разработке