KUTCH UDAY TV NEWS 08 07 2024 PART 1

Описание к видео KUTCH UDAY TV NEWS 08 07 2024 PART 1

◼️કચ્છમાં અપમૃત્યુના બન્યા બે બનાવો....સુંદરપુરીમાં યુવાને કર્યો અકળ આપઘાત....પડાણામાં પરપ્રાંતિય યુવકે ખાધો ગળેફાંસો....
◼️કચ્છ કાંઠેથી ફરી મળ્યા ચરસના પેકેટ....બીએસએફ દ્વારા ૯ પેકેટ કરાયા કબ્જે....પેટ્રોલિંગ દરમિયાન મળી મોટી સફળતા....
◼️જિ.પં. કારોબારી સમિતિની મળી બેઠક....શેરડી ગ્રા.પં.ને સુપરસીડ કરવા ભલામણ....ગત બેઠકની કાર્યનોંધને અપાઈ બહાલી....
◼️કચ્છ યુનિવર્સિટી ખાતે યોજાઈ કાર્યશાળા....ભૂગર્ભજળ વ્યવસ્થાપન અંગે કરાઈ ચર્ચા....વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા થશે કાર્યો....
◼️હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી....ભુજ,નખત્રાણા, મુંદરા તાલુકામાં વરસાદ....રોડ પરથી વરસાદી પાણી વહી નિકળ્યા....
◼️ભુજના સ્મૃતિવન ખાતે યોજાયો કાર્યક્રમ....અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ લાઈવ કોન્ટેસ્ટ....કલાકાકારો દ્વારા કચ્છી ગીતો કરાયા રજૂ....વિવિધ સંસ્થાઓના ઉપક્રમે થયું આયોજન....
◼️ભુજમાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા....વિવિધ માર્ગો પર યાત્રાએ જમાવ્યું આકર્ષણ....નૂતન સ્વામિ. મંદિરે યોજાયા કાર્યક્રમો....
◼️કચ્છી નવા વર્ષની સાદગીપૂર્વક ઉજવણી....દરબારગઢ ખાતે રાજપરિવાર દ્વારા પૂજન....દેવ દેવીઓના પરિવારે લીધા આર્શીવાદ....
◼️ભુજમાં યુવાનો માટે માર્ગદર્શન શિબિર....મિત્રતા વિષય પર આપવામાં આવી સમજ....માતૃછાયા શાળા પરિવાર રહ્યો સહયોગી....
◼️મુંદરામાં નિર્માણ થયેલ બગીચો બંધ....બગીચાના કારણે ટ્રાફિકનો ઉઠ્‌યો પ્રશ્ન....સુધરાઈ પ્રમુખની સ્થાનિકો દ્વારા રજૂઆત....
◼️ભુજમાં શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો....સમાજના તેજસ્વી છાત્રોનું કરાયું બહુમાન....મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આયોજન....શિક્ષણ જ સમાજ ઉત્થાનનું મહત્ત્વનું પાસુ....

કચ્છ ઉદય ન્યુઝ
Kutch Uday News- YouTube
ફ્રેશ ન્યુઝ જોવા માટે અમારું યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો..
   / @kutchudaynews4359  \
KutchUday News - Facebook
ફ્રેશ ન્યુઝ જોવા માટે અમારું ફેસબુક પેજ લાઈક કરો
  / kutchuday  
➡Whatsapp: 98795 91428
➡Email:[email protected]
➡Email:[email protected]
➡Website:www.kutchuday.in
➡Twitter: kutchuday tv news
➡Channel::- Usha Cabel: 22, KDN: 53,Bhuj Gtpl-73, Mandavi Gtpl-873, Sagar Diks Mundra 72,73, Naliya Gtpl 871, Power Pati- 01…
➡Contact: 99251 11424, 98790 14186

#kutchuday #news #bhuj #abdasa #naliya #nakhtrana #lakhpat #tid #boder #guneri #haraminala #mundra #mandvi #gadhshisha #anjar #adipur #gandhidham #bhachu #adesar #rapar #samkhli #khavda #nirona #surjbari #kutch

Комментарии

Информация по комментариям в разработке