પંચસ્તરીય બાગાયત / શાકભાજી નું મોડેલ

Описание к видео પંચસ્તરીય બાગાયત / શાકભાજી નું મોડેલ

આ વિડીઓ માં કૃષિ ની દરેક સમસ્યા અને પડકાર નો નક્કર જવાબ છે.
#spnf
#SPNF
#બાગાયત
#જીવામૃત

🌈 પંચ સ્તરીય બાગાયતી ખેતી ( SPNF ) નું ઉતમ મોડેલ ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામ ના ખેડૂત પરમાર રમેશ ભાઈ એ બે વર્ષ ના ટૂંકા ગાળામાં ઉભુ કર્યું છે.

👉🏽 આ પંચ સ્તરીય બાગાયતી મોડેલ માં આંબા , સરગવો , કેળ , દાડમ , મકાઈ , રીંગણાં , ગલગોટા , સૂર્યમુખી , ધાણાભાજી , ભીંડા , કોબીજ , ચોળી , ગુવાર , ટામેટા , મગફળી , પાલખ , ચીભડાં વગેરે પાકો નું " સહજીવન " છે.

👉🏽 જીવામૃત , આછાદન , એકદળી અને દ્વીદળી પાક નું વાવેતર , મિત્ર કીટક રહેઠાણ વ્યવસ્થા ના સુંદર આયોજન ની વિગત વિડિયો માં છે.


👉🏽 "ઉત્તમ ખેતી , મધ્યમ વ્યાપાર અને નિમ્ન નોકરી" આ વાત એક યુવા ખેડૂત એ પોતાના પુરુષાર્થ થી સિદ્ધ કરી બતાવી.



🔰 વિડિયો પસંદ આવે તો ચેનલ subscribe / સબ્ક્રાઈબ કરવા નું ચૂકશો નહિ.

🙏🙏🙏🙏🙏

Комментарии

Информация по комментариям в разработке