ઘરની છત એટલે પિતા | Ft. Kavi Jaydeep Parmar (ડિગ્રી વગરનો હૃદયનો ડોકટર) | Samvaad With Manish Ahir

Описание к видео ઘરની છત એટલે પિતા | Ft. Kavi Jaydeep Parmar (ડિગ્રી વગરનો હૃદયનો ડોકટર) | Samvaad With Manish Ahir

ઇન્ટરનેટ મોબાઈલ અને સોસીયલ મીડિયા ના જમાના માં લોકો હવે વાંચન લેખન ભૂલતા જાય છે અને તેના લીધે લખવાં વાળો વર્ગ પણ ઘટતો જાય છે, લોકો માં હવે વાંચવા જેટલી ધીરજ રહી નથી અને લખી શકે તેવી કળા ભુલાતી જાય છે, પણ હજી પણ અમુક વર્ગ એવો છે જેને વાંચવું ગમે છે અને તેથી આજે પણ અમુક કવિઓ ની સમાજ માં મોજુદી છે.

જય શ્રી ક્રિષ્ના જય સીયારામ મિત્રો આજે આપણે મળીશુ કવિ શ્રી જયદીપ પરમાર સર ને.

Kavi Jaydeep Parmar ને Social Media પર Follow કરો
Kavi Jaydeep Parmar:   / kalamkhor_tales  

Samvaad ને Social Media પર Follow કરો
Instagram:   / samvaadyt  
YouTube :    / @samvaadyt  

Produced By: Vaidehi Raval

Director - Arun Baghel
Editing - Arun Baghel
Managed by - Vaidehi Raval, Devendra Ram
Sound Recording - Swaroop Daiya
DOP - Arun Baghel, Swaroop Daiya
Lights & Equipment Handling - Dhaval Rajan, Swaroop Daiya

Production House: Janki Smart Learn PVT LTD.

0:00 હાઇલાઈટ્સ..
1:41 કવિશ્રી નો પરિચય..
3:50 કવિ/લેખક ની કમાણી કેટલી હોય?
6:48 કોઈ વ્યક્તિ લખવાનું ક્યારે ચાલુ કરે?
9:20 કવિની દ્રષ્ટિએ મનીષ આહીર કેવા છે ? 🤓
10:00 જયદીપ પરમાર ની જિંદગીમાં આવેલા ઉતાર ચડાવ..
11:01 માં વગરની જિંદગી..
15:07 સગા સંબંધીઓના મેણા..
17:17 Revenge is the greatest feeling..
19:13 પિતાશ્રી નું બલિદાન
21:33 ૨૩ વર્ષની ઉંમરે ૧૩૦૦+ રચના લખી...
25:36 સંઘર્ષ
36:09 ગુજરાતના કવિઓ
38:47 કલ્પના(કલ્પન)એટલે શું?
39:55 જયદીપ પરમાર એ લખવાનું ક્યારે ચાલુ કર્યું..
46:46 છોકરા - છોકરીના તરફના પ્રેમમાં તફાવત..
50:08 કોઈના પ્રેમમાં જીવ દેવો કેટલો યોગ્ય?
53:54 રેપિડ ફાયર


#samvaad #motivation #kavi

Комментарии

Информация по комментариям в разработке