Saaybo Maro Gulab No Chhod | Aditya Gadhvi

Описание к видео Saaybo Maro Gulab No Chhod | Aditya Gadhvi

શ્રી પુરષોત્તમ ઉપાધ્યાય અને હંસાબેન દવેના અવાજમાં સાંભળેલું આ ગીત મારું ખૂબ જ પ્રિય છે… મારા કોન્સર્ટમાં મેં આ unplugged ગાવાનું શરું કર્યું ને લોકોને ખૂબ જ પસંદ આવ્યું…

કૈલાસ પંડિતઃ “કલકલતા ઝરણામાં નદીયું છલકાય છે ને નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે… ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે… નદીને સાગર થાવાના જાગ્યા કોડ, સાયબો મારો ગુલાબનો છોડ…”

ખલીલ ધનતેજવીઃ “લે, આ મારી જાત ઓઢાડું તને, સાહેબા શી રીતે સંતાડું તને?
તું ભલે દિલમાં રહે કે આંખમાં ક્યાંય પણ નીચો નહીં પાડુ તને”

Keys: Rachintan Trivedi
Mix: Dharav Bhavsar
Video: Chirag Panchal & Badal Patel
Location: Compassboxx Studio

Комментарии

Информация по комментариям в разработке