પોરબંદરના બળેજ ગામે રબારી સમાજનું મહાસંમેલન

Описание к видео પોરબંદરના બળેજ ગામે રબારી સમાજનું મહાસંમેલન

બ્રેકીંગ પોરબંદર

પોરબંદરના બળેજ ગામે રબારી સમાજનું મહાસંમેલન

રબારી સમાજના ભુવા આતા જેઠાભાઇ નાથાભાઇ ઉલવા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવાયા ને ટેકો જાહેર કર્યો.

બળેજ ખાતે 6 જિલ્લાના રબારી સમાજના આગેવાનો રહ્યા હજાર.

પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, જુનાગાઢ અને ગીર સોમનાથ થી રબારી સમાજના લોકો સંમેલનમાં આવ્યા હતા.

મનસુખ માંડવીયા સાથે અનેક નેતાઓ રહ્યા હાજર.
#viral #likeforlikes #abpnews #viral #abp #edit #breakingnews #live #india #bbc
#aajtak
#aap
#aaj
#tv9
#gtplnews
#gujaratinews
#viralvideo
#vtv5
#video
#viralshorts
#viralvideos
#news
#instagram

Комментарии

Информация по комментариям в разработке