Female_Farmer | ગઢડાના રેખાબેન વિરાણી પ્રાકૃતિક ખેતી કરી ૭૦ ટકા વધુ કમાણી કરી કપાસ હળદર શેરડી મરચું

Описание к видео Female_Farmer | ગઢડાના રેખાબેન વિરાણી પ્રાકૃતિક ખેતી કરી ૭૦ ટકા વધુ કમાણી કરી કપાસ હળદર શેરડી મરચું

સૌરાષ્ટ્રના ગઢડાના રેખાબેન વિરાણીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી ૭૦ ટકા વધુ કમાણી કરી છે. તેમણે તેમના ખેતરમાં કપાસ, હળદર, શેરડી, મરચાંનો પાક લીધો છે અને ગાયો માટે ઓર્ગેનીક જીંજવો પણ બનાવ્યો છે. પશુપાલન પણ તેઓ કરે છે. તેઓ છેલ્લા બે વર્ષથી ગાય આધારિત સુભાષ પાલેકર ખેતી કરે છે અને તેમની કમાણીમાં ૭૦ ટકાનો વધારો થયો છે. તેમના ગામની બીજી મહિલાઓને પણ તેઓ ખેતી કરવા માટે પ્રેરણા આપે છે.
-------------------------------------------------------
   • Turmeric | હળદરનો પાક | એરથાણ | મહેશભ...  
   • Female Farmer | નવસારીના મહિલા ખેડૂત ...  
   • #SPNF | #New_Normal | Cow based Turme...  
   • સુરતની શિક્ષિકાએ ઘરઆંગણે ૬૦થી વધુુફળન...  
   • #Terrace_Garden વેલા પર બટેટા ઉગાડવાન...  
   • #Terrace_Garden |ફીટનેશ ટ્રેનર સાવી મ...  
   • #Female_Farmer | આત્મનિર્ભર મહિલા | ચ...  
------------------------------
Video Creator: Khyati Joshi, Writer-Journalist – Surat_Gujarat.
Video Edited: Khyati Joshi
Video Filmed By: Nehal Surati, Surat_Gujarat.
Back Ground Music Credit to : Yashvi Rawal, Gandhinagar_Gujarat.

Комментарии

Информация по комментариям в разработке