જીરૂની ખેતી મા કાળીયો/ચરમીની દવા|જીરુ ની ખેતી વિશે માહિતી| jiru ni kheti gujarati Jira krushi mahiti

Описание к видео જીરૂની ખેતી મા કાળીયો/ચરમીની દવા|જીરુ ની ખેતી વિશે માહિતી| jiru ni kheti gujarati Jira krushi mahiti

Agrocare #jiru_kheti_gujarati #જીરૂની_ખેતી #જીરુ_ની_ખેતી_વિશે_માહિતી #jira_kheti
જીરૂ ની ખેતી માં કાળીયો/ચરમી ની દવા વિશે માહિતી( jiru ni kheti gujarati - jira kheti)
ખેડૂત મિત્રો, એગ્રોકેર ના વિડીઓ માં જીરુ માં આવતા કાળીયો રોગની સારી દવા ની કૃષિ માહિતી આપી છે.
જીરૂ માં આવતો કાળીયો ના રોંગ ને ચરમી/ચર્મી પણ કહેવાય છે તે કયારે આવે છે અને કેટલા પ્રમાણ માં એક પંપદિઠ દવા નો છંટકાવ કરવો તેના વિશે માહિતી છે..આપેલી 5 પ્રકાર ની દવા માંથી કોય પણ 1 દવાના ઉપાયો થી તમને સારું પરિણામ મળશે.આજ ની કૃષિ માહિતી ને તમારા ખેડૂત મિત્રો ને શેર કરજો.jiru kheti gujarati jira jeeru krushi mahiti જીરુ ની ખેતી વિશે માહિતી

Agrocare Facebook Page:- એગ્રોકેર નું ફેસબૂક પેજ
  / agrocare.official  

Agrocre Telegram Channel :-
https://t.me/agrocare_official

અમારી Agrocare channel ને Subscribe જરૂર કરજો. ખેડૂત જગત અને જગત ના તાત ને મદદરૂપ માહિતી આપવા અમે નવા વીડિઓ જરૂર લાવતા રહેશું.
*તમેં નીચે કોમેન્ટ્સ થી તમારો અભિપ્રાય જરૂર આપજો.

અગત્યની નોધ :- અમે વીડિઓ બતાવેલા દવાની માહિતી નો હેતુ ખેડૂત ની મદદ નો છે. તમે અન્ય કંપનીની વસ્તુઓ વાપરી શકોછો. આ દાવો ઓરીજનલ કંપની ની જ વાપરવી અને દવાનું માપ કંપની પ્રમાણે છે.

Copyright ©2020 AgroCare - All Rights Reserved

વીડિઓ સબંધી :- #AgroCare,#જીરૂ_ની_ખેતી_વિશે_માહિતી,#જીરુ_ની_ખેતી,#jiru_kheti,#jiru_kheti_gujarati,#જીરૂની_ખેતી,#જીરૂ_વિશે_માહિતી,#જીરૂ_બિયારણ,#jiru_nu_vavetar,#jiru_nu_biyaran,#jira_kheti_gujarati,#જીર_ની_ખેતી,#જીરૂનો_ભાવ,#jeera_kheti,#જીરાની_ખેતીમાં_રોગ_નિયંત્રણ,#krushi_university-junagadh,#krushi_mahiti,#kisan_safar,#jiru_na_bhav,#ખેડૂત,#whether_tv,#farming #Crops

Комментарии

Информация по комментариям в разработке