જન્મ્યા એ જરૂર જવાનાં આ બંગલા ખાલી રહેવાના || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

Описание к видео જન્મ્યા એ જરૂર જવાનાં આ બંગલા ખાલી રહેવાના || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
________________ કિર્તન _______________
જન્મ્યા એ જરૂર જવાનાં આ બંગલા ખાલી રહેવાના
ઉગ્યા તે અસ્ત થવાના આ બંગલા ખાલી રહેવાના
સમજ્યા નહિ કોઈ દીવાના આ બંગલા ખાલી રહેવાના
કરીને ધમ પછાડા કમાયા ખુબ તમે નાણાં
મિલકત મુકી જવાનાં આ બંગલા ખાલી રહેવાના
જન્મ્યા એ જરૂર જવાનાં......
ઉગ્યા તે અસ્ત થવાના......
ઉરમાં ભરી ઉમંગો ઘણા કર્યા તરંગો
પલમાં છોડી જવાનાં આ બંગલા ખાલી રહેવાના
જન્મ્યા એ જરૂર જવાનાં......
સમજ્યા નહિ કોઈ દીવાના.......
ઘણી દોડાવી ગાડી ખીલી છે પુજા મારી
વાડી મુકી જવાનાં આ બંગલા ખાલી રહેવાના
જન્મ્યા એ જરૂર જવાનાં.......
ઉગ્યા તે અસ્ત થવાના........
જગમાં દેખાયા મોટા ઘણા કર્યા કામ ખોટાં
ખોટાં કામ યાદ રહેવાના આ બંગલા ખાલી રહેવાના
જન્મ્યા એ જરૂર જવાનાં......
સમજ્યા નહિ કોઈ દીવાના.......
મહેમાન બન્યા છો મજાના ખાલી કર્યા છે ખજાના
મહેમાન પણું મુકી જવાનાં આ બંગલા ખાલી રહેવાના
જન્મ્યા એ જરૂર જવાનાં......
ઉગ્યા તે અસ્ત થવાના.......
સખી મંડળ એમ કહે છે ભક્તિ તમે કરી લેજો
ભક્તિ કરી લેવાની ભવસાગર તરી જવાના
જન્મ્યા એ જરૂર જવાનાં આ બંગલા ખાલી રહેવાના
ઉગ્યા તે અસ્ત થવાના આ બંગલા ખાલી રહેવાના

Комментарии

Информация по комментариям в разработке